AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 : ધુરંધર 2માં હમઝાની બહેન કોણ છે? જુઓ ફોટો

Dhurandhar 2 : રણવીર સિંહની ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જેમાં જસકીરત સિંહ રાંગી અને હમઝાની અલગ લડાઈ જોવા મળી છે. પરિવાર માટે શરુ કરેલી આ લડાઈ ક્યારે દેશની સિક્યોરિટીમાં બદલી ગઈ તેની ખુદ જસકીરતને પણ ખબર નથી. આ સ્ટોરી ક્યાં કારણો સર શરુ થઈ છે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. આજે આપણે હમઝાની બહેન કોણ છે. તેના વિશે વાત કરીએ,

| Updated on: Mar 20, 2026 | 2:48 PM
Share
રણવીર સિંહની ધુરંધર ધ રિવેન્ઝ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મે 100 કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મમાં તમામ સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં જસકીરત સિંહ રાંગી અને હમઝાની અલગ-અલગ લડાઈ પણ જોવા મળી છે. તો આ આખી સ્ટોરી જેનાથી શરુ થઈ તે હરલીન કૌર રાંગી કોણ છે. તેના વિશે જાણીએ.

1 / 7
હાલમાં સોશિયલ મીડિયા પર હિતિકા બાલી ચર્ચામાં છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અભિનેત્રીએ ફિલ્મમાં જસકીરત સિંહ રાંગી રણવીર સિંહની બહેનનો રોલ નિભાવ્યો છે. ફિલ્મની શરુઆતમાં જ એક હેપ્પી ફેમિલી જોવા મળે છે. જે જસકીરતની છે. તેની નાની બહેન હરલીન કૌર રાંગીનો રોલમાં હિતિકાએ કર્યો છે.

2 / 7
જો તમે ફિલ્મ જોઈ ચૂક્યા છે. તો તમે જાણતા હશો કે, પોતાની બહેનને બચાવવા માટે જસકીરત સિંહ રાગીએ બંદુક ઉઠાવી છે. બહેન માટે શરુ કરેલી લડાઈ લડતા લડતા તેમણે દેશને સુરક્ષિત રાખવાનું પસંદ કર્યું. આ જંગ હમઝાની બની ગઈ છે. હરલીન કૌર રાંગી ફિલ્મમાં ખુબ મોટો રોલ નથી. પરંતુ જેટલો છે તે ખુબ ઈમોશનલ છે.

3 / 7
હિતિકા બાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રણવીર સિંહ સાથેનો સીન પોસ્ટ કર્યો છે. તે થિયેટરમાં બેસી ફિલ્મ જોતી જોવા મળી રહી છે. મોડલ હિતિકા ફિલ્મોમાં પહેલા જ ડેબ્યુ કરી ચૂકી છે. તેની પહેલી પંજાબી ફિલ્મનું નામ Madhaniyan છે. જેના સેટપરથી ફોટો પર શેર કર્યા છે.

4 / 7
હિતિકા બાલી શિમલાની રહેવાસી છે. જે મિસ -હિમાચલ 2023નો તાજ પોતાના નામ કરી ચૂકી છે. અભિનેત્રીનો જન્મ 28 નવેમ્બર 1999ના  રોજ થયો છે. મોડલિંગથી પોતાની કરિયરની શરુઆત કરી હતી. આ સાથે તે એડવેન્ચર સ્પોર્ટસમાં ખુબ રસ ધરાવે છે. તેમણે ચંદીગઢ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો છે.

5 / 7
હિતિકા બાલી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. મિસ હિમાચલમાં પહેલા તે મિસ ગ્લોબલ યુથ પણ રહી ચૂકી છે. અભિનેત્રીના હાલમાં ઈન્સ્ટાગ્રામ પર વધારે ફોલોઅર્સ નથી.

6 / 7
 હિતિકા બાલીએ પોતાની ધુરંધર-2ની સ્ક્રિપ્ટ શેર કરી છે. આ સાથે તે આઉટફિટમાં જોવા મળી છે. રિયલ લાઈફમાં તે ખુબ જ ગ્લેમર્સ છે. (all photo : social media)

7 / 7

બાપ-દીકરી કરે છે ઈન્ડસ્ટ્રીમાં કામ, આવો છે ધુરંધરના જમીલ જમાલીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">