AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records: શું કોઈ બૅટ્સમેન કોહલીના 973 રનનો રેકોર્ડ તોડી શકશે ? જુઓ IPLના એવા રેકોર્ડ્સ જેને તોડવા ‘Impossible’

IPLના ઇતિહાસમાં એવા ઘણા રેકોર્ડ્સ નોંધાયા છે જે આધુનિક યુગના ખેલાડીઓ માટે તોડવા લગભગ 'અશક્ય' ગણાય છે. જેમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેલ ઉપર છે. MS ધોનીની વર્ષો સુધીની કેપ્ટનશીપ અને અમિત મિશ્રાની ૩ હેટ્રિક જેવી સિદ્ધિઓ પણ આ યાદીમાં સામેલ છે. T20ની આ ઝડપી રમત ગમે તેટલી બદલાય, પણ આ આંકડાકીય શિખરો હંમેશા અજેય રહે તેવું લાગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 1:02 PM
Share
ક્રિસ ગેલના અણનમ 175 રન: 2013 માં પુણે વોરિયર્સ સામે ગેલે માત્ર 66 બોલમાં 175 રનનો આ સ્કોર બનાવ્યો હતો. T20માં આટલો મોટો વ્યક્તિગત સ્કોર બનાવવો એ સ્વપ્ન સમાન છે. (Photo-BCCI)

1 / 10
વિરાટ કોહલીના એક સીઝનમાં 973 રન: 2016માં 4 સદી અને 7 અર્ધસદી ફટકારીને કોહલીએ આ શિખર સર કર્યું હતું. 900 રનનો આંકડો પાર કરવો એ કોઈપણ બૅટ્સમેન  માટે ખૂબ મોટો પડકાર છે. (Photo-BCCI)

2 / 10
ક્રિસ ગેલની 30 બોલમાં સદી (2013): IPLના ઇતિહાસની આ સૌથી ઝડપી સદી છે. 30 બોલમાં 100 રન કરવા માટે દરેક ઓવરમાં વિસ્ફોટક બેટિંગની જરૂર પડે છે. (Photo-BCCI)

3 / 10
અલઝારી જોસેફનું ડેબ્યૂમાં 6/12 પ્રદર્શન (2019): પોતાની પ્રથમ જ મેચમાં 12 રન આપીને 6 વિકેટ લેવી એ ચમત્કારથી ઓછું નથી. ડેબ્યૂ મેચમાં આવો સ્પેલ નાખવો અત્યંત મુશ્કેલ છે. (Photo-BCCI)

4 / 10
RCBનો સૌથી ઓછો સ્કોર: KKR સામે 2017 માં બેંગલોરની આખી ટીમ માત્ર 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આજના સમયની મજબૂત બેટિંગ લાઇનઅપ જોતા આટલા ઓછા સ્કોરમાં આઉટ થવું મુશ્કેલ લાગે છે. (Photo-BCCI)

5 / 10
અમિત મિશ્રાની 3 હેટ્રિક: IPL માં ત્રણ અલગ-અલગ વર્ષોમાં (2008,2011,2013) હેટ્રિક લેવાનો રેકોર્ડ અમિત મિશ્રાના નામે છે. બોલરો માટે એક હેટ્રિક લેવી પણ નસીબની વાત હોય છે. (Photo-BCCI)

6 / 10
કોહલી અને ડી વિલિયર્સની 229 રનની પાર્ટનરશિપ (2016): ગુજરાત લાયન્સ સામે બીજી વિકેટ માટે આ બંને દિગ્ગજોએ 229 રન જોડ્યા હતા. T20 ની 120 બોલની રમતમાં આ આંકડો અકલ્પનીય છે. (Photo-BCCI)

7 / 10
MS ધોનીની  કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ (226+): ધોનીએ લાંબા સમય સુધી CSKના કેપ્ટન રહ્યા છે. આજકાલ ટીમો જે રીતે કેપ્ટન બદલે છે, તે જોતા કોઈ એક ખેલાડી આટલી મેચોમાં કેપ્ટન પદ સંભાળે તેવી શક્યતા ઓછી છે. (Photo-BCCI)

8 / 10
KKRની સતત 10 જીત: 2014 અને 2015 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે સતત 10 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. IPL જેવી સ્પર્ધાત્મક લીગમાં સતત 10 જીત મેળવવી એ ખૂબ જ અઘરું છે. (Photo-BCCI)

9 / 10
દીપક ચાહરના એક ઇનિંગમાં 20 ડોટ બોલ (2019): કોલકાતા સામે ચાહરે પોતાના 24 બોલમાંથી 20 બોલમાં એક પણ રન આપ્યો નહોતો. પાવરપ્લેમાં આ પ્રકારની બોલિંગ કરવી એ ખૂબ જ કઠિન હોય છે. (Photo-BCCI)

10 / 10

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">