AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબની “લેડી ગાગા” જાસ્મીન કૌર સાન્ડલાસનો પરિવાર જુઓ

જાસ્મીનનું પૂરું નામ જાસ્મીન કૌર સેન્ડલાસ છે.પંજાબની "લેડી ગાગા"તરીકે ફેમસ છે. જાસ્મીન હાલમાં બિગ બોસ 20ના ઘરમાં આવી હતી.જાસ્મીન કૌર સાન્ડલાસની નેટવર્થ અંદાજે 58 થી 60 કરોડ રુપિયા છે.

| Updated on: Nov 12, 2026 | 9:03 AM
Share
 ભારતીય મૂળની અને અમેરિકામાં ઉછરેલી સિંગર જાસ્મીન સેન્ડલાસ સતત ચર્ચામાં રહે છે. જાસ્મીને 2014 માં ફિલ્મ "કિક" ના "યાર ના મિલે" ગીતથી બોલિવૂડમાં ધૂમ મચાવી હતી, પરંતુ પંજાબી ગાયિકા "ધુરંધર" ના ટાઇટલ ટ્રેકથી તે લોકપ્રિય બની છે.

1 / 11
પોતાના ગુલાબી વાળથી ચાહકોને મોહિત કરતી પંજાબી સિંગર જાસ્મીન સેન્ડલાસને પંજાબની "લેડી ગાગા" કહી શકાય. તેના લુક્સ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે.

2 / 11
 જાસ્મીન કૌર સેન્ડલનો પરિવાર જુઓ

જાસ્મીન કૌર સેન્ડલનો પરિવાર જુઓ

3 / 11
 જાસ્મીન કૌર સેન્ડલ એક ભારતીય-અમેરિકન કલાકાર છે જે મુખ્યત્વે પંજાબી ગીતો લખે છે અને ગાય છે. તે અનેક કોન્સર્ટમાં પણ પર્ફોર્મ કરે છે. તેની ગાવાની સ્ટાઈલમાં પંજાબી રેપ, ભારતીય શાસ્ત્રીય, પોપ અને પંજાબી લોક સંગીતનો સમાવેશ થાય છે.

4 / 11
જાસ્મીન કૌર સાન્ડલાસનો જન્મ 1985માં ભારતના પંજાબ રાજ્યના રોપડ (રૂપનગર) ખાતે, એક પંજાબી શીખ લબાના પરિવારમાં થયો હતો.તેમની માતાએ તેમને નાની ઉંમરે જ મંચ પર ગાવા માટે પ્રોત્સાહિત કરી હતી.

5 / 11
શાળાના દિવસો દરમિયાન તેમણે ગાયનની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તે સમયગાળા દરમિયાન તેઓ અનેક પંજાબી લોકગાયકોથી પ્રભાવિત થઈ હતી.

6 / 11
12 કે 13 વર્ષની ઉંમરે, તેઓ તેમના પરિવાર સાથે કેલિફોર્નિયા સ્થળાંતરિત થયાં, જ્યાં તેઓ 'વેસ્ટ કોસ્ટ' (પશ્ચિમ કિનારાની) સંગીત શૈલીથી પ્રેરિત થયાં.

7 / 11
માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે ગીતો લખવાની શરૂઆત કરી હતી. તે સમયે તેમનો પરિચય 2000ના દાયકાની શરૂઆતના હિપ-હોપ અને પોપ કલાકારો જેવા કે  50 સેન્ટ (50 Cent), ડૉ. ડ્રે (Dr. Dre), બ્રિટની સ્પીયર્સ, આઉટકાસ્ટ (Outkast), ગ્વેન સ્ટેફાની અને નેલી ફર્ટાડો સાથે થયો હતો.

8 / 11
સેન્ડલાસનું પહેલું ગીત "મુસ્કાન" હતું, જે લલ્લુ ગિલ દ્વારા લખાયેલા મ્યુઝિક વિડીયો "ધ ડાયમંડ" (2008) માંથી આવ્યું હતું. આ ગીત વિશ્વભરમાં લોકપ્રિય થયું હતું. 2012 માં, તેમણે રેપર બોહેમિયા સાથે તેમના આલ્બમ "ગુલાબી" માટે સહયોગ કર્યો, અને પંજાબી સંગીત ક્ષેત્રમાં પોતાને એક માન્ય વ્યક્તિ તરીકે સ્થાપિત કરી.

9 / 11
 પંજાબી કલાકાર જાસ્મીન સેન્ડલાસ પોતાના યુટ્યુબ ચેનલ પર મ્યુઝિક આલ્બમ શેર કરે છે. જાસ્મીન પંજાબ પાછી આવી છે.

10 / 11
જાસ્મીન સેન્ડલાસ 41 વર્ષની છે.જાસ્મીન સેન્ડલાસે હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તેણે શેખર ચૌધરી સાથે સગાઈની જાહેરાત કરી છે. લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમણે સગાઈની જાહેરાત કરી હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">