13 November 2026

એક ખભે બેગ લટકાવવાના 7 જોખમ જાણો

Photo Credit - AI Generated

એક ખભા પર બેગ લટકાવાથી શરીરના પોશ્ચર પર અસર પડી શકે છે.

Photo Credit - AI Generated

એક બાજુ સતત વજન રાખવાથી દુખાવો અને ખભામાં જકડન થઈ શકે છે.

Photo Credit - AI Generated

એક ખભા પર ભારે બેગ રાખવાથી શરીર એક તરફ નમી શકે છે.

Photo Credit - AI Generated

લેપટોપ, ચાર્જર અને અન્ય વસ્તુઓથી ભરેલી ભારે બેગ તકલીફ વધારી શકે છે.

Photo Credit - AI Generated

ભારે સ્કૂલ અને કોલેજ બેગથી ખભા અને પીઠ પર વધુ ભાર પડી શકે છે.

Photo Credit - AI Generated

કેટલાક કિસ્સાઓમાં નસ પર દબાણ આવવાથી સુન્નતા થઈ શકે છે.

Photo Credit - AI Generated

બંને ખભા પર બેગ પહેરો. પહોળા અને ગાદીવાળા પટ્ટાવાળી બેકપેક પસંદ કરો.

Photo Credit - AI Generated

બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો અને બાળકોની બેગ હળવી રાખવી.

Photo Credit - AI Generated

બેગનું વજન બંને ખભા પર વહેંચો અને શરીરને સ્વસ્થ રાખવા આદત બદલો.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated