13-11-2026

ભારતને 100થી ઓછામાં ઓલઆઉટ કરનાર 5 ટીમ

ન્યુઝીલેન્ડે ચોથી વનડેમાં ભારતને માત્ર 89 રનમાં ઓલઆઉટ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વનડેમાં ભારતને 100થી ઓછા રનમાં ઓલઆઉટ કરનારી ટીમોમાં ન્યુઝીલેન્ડ ટોચ પર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડે અત્યાર સુધી ત્રણ વખત ભારતને 100થી ઓછા રનમાં સમેટ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાએ બે વખત ભારતને 100થી ઓછા સ્કોરમાં ઓલઆઉટ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકાએ ભારતને એક વાર 100થી ઓછા રનમાં સમેટ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાએ 1981માં ભારતને માત્ર 63 રનમાં ઓલઆઉટ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાને 1978માં ભારતને 78 રનમાં  સમેટ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ 2006માં ભારતને  91 રનમાં ઓલઆઉટ  કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકા સામે 2000માં  54 રન ભારતનો વનડેમાં સૌથી ઓછો સ્કોર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM