(Credit Image : instagram)

12   : November

અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારને ગ્રીસમાં લગ્ન કર્યા

 કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદર લગ્નના બંધનમાં બંધાયા

અનિરુદ્ધ રવિચંદર

(Credit Image :  instagram)

દંપતીએ 21 નવેમ્બરે ચેન્નાઈમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું છે

કાવ્યા મારન

(Credit Image :  instagram)

અનિરુદ્ધ રવિચંદર સંગીતકાર છે

સંગીતકાર

(Credit Image :  instagram)

કાવ્યા મારન IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની CEO છે

આઈપીએલ ટીમ

(Credit Image :  instagram)

લગ્ન બાદ સ્માઈલ સાથે પોઝ આપતા જોવા મળ્યા  

પતિ-પત્ની

(Credit Image :  instagram)

ચાહકોએ શુભકામના પાઠવી

શુભકામના

(Credit Image :  instagram)

અનિરુદ્ધ રવિચંદરે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો માટે સુપરહિટ ગીત આપ્યા છે

સુપર હિટ ગીત

(Credit Image :  instagram)

કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી છે

દીકરી

(Credit Image :  instagram)

રિસેપ્શન અનેક હસ્તીઓ સામેલ થશે

રિસેપ્શન

(Credit Image :  instagram)