AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના 5 મોટા નેતાઓની પત્નીઓ ભારતીય મૂળની, કોઈ ડોક્ટર તો કોઈ વકીલ જુઓ ફોટો

પાંચ ફેમસ અમેરિકન રાજકારણીઓની ભારતીય મૂળની પત્નીઓનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે. ઉષા વેન્સ એક વકીલ છે, જ્યારે સારા જુકાકુ, અપૂર્વ રામાસ્વામી અને પ્રિયા કૃષ્ણમૂર્તિ ડોક્ટર છે. રીતુ આહુજા ખન્ના કોર્પોરેટ જગતમાં કામ કરી ચૂકી છે.

| Updated on: Nov 13, 2026 | 10:09 AM
Share
અમેરિકાની રાજનીતિમાં ભારતીય મૂળના નેતાઓની ચર્ચા હંમેશા થતી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, આ મોટા નેતાઓની પાર્ટનરનો સંબંધ ભારતીય સાથે જોડાયેલો છે.

1 / 7
જેમાં કેટલીક ડોક્ટર તો કોઈ વકીલ અને કોર્પોરેટ જગતમાં પોતાની આળખ બનાવી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ મહિલાઓની જિંદગી રાજનીતિની ખુબ નજીક હોવા છતાં એકબીજાથી ખુબ અલગ છે.આ 5 અમેરિકન રાજકીય નેતાઓની ભારતીય મૂળની પત્નીઓ વિશે વિસ્તારથી વાત કરીએ.

2 / 7
એમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિની પત્ની પ્રિયા કૃષ્ણમૂર્તિ એક ડોક્ટર છે. તેનો પતિ ઈલિનોયથી ડોમોક્રેટિક સાંસદ છે. તેમજ અમેરિકી રાજનીતિમાં ભારતીય મૂળનો મુખ્ય ચેહરો ગણવામાં આવે છે. તેમજ છતાં પ્રિયા પોતાને રાજનીતિક ચર્ચાઓથી દુર રાખે છે.

3 / 7
 અમેરિકી સાંસદ રો ખન્નની પત્ની ઋતુ ખન્ના પણ ભારતીય મૂળની છે. તે પોતાના પતિની જેમ રાજનીતિક મંચ અને મીડિયામાં ચર્ચામાં રહે છે.ઋતુ માર્કેટિંગ સ્પેશલિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે. રો ખન્ના અને ઋતુ 2 બાળકોના માતા-પિતા છે.

4 / 7
વિવેક સ્વામીની પત્ની અપૂર્વા રામાસ્વામી એક ડોક્ટર છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે.વિવેકના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન, અપૂર્વ પણ તેમની સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળી હતી.

5 / 7
સારા ઝુકાકુની ઓળખ માત્ર અમેરિકાની નેતા અબ્દુલ અલ સૈયદની પત્ની તરીકે નથી. તે મનોચિકિતિ્સક છે. તેના પરિવારનું કનેક્શન કર્ણાટક સાથે જોડાયેલું છે. સેનેટ ચૂંટણીમાં જીત બાદ અબ્દુલ અલ-સૈયદ પણ ચર્ચામાં છે

6 / 7
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળની એ મહિલાઓમાં સામેલ છે. જેમને અમેરિકી રાજનીતિમાં સૌથી વધારે ઓળખ મળી છે. આંધ્ર પ્રદેશ સાથે જોડાયેલા પરિવારમાં જન્મેલી ઉષાએ અમેરિકામાં અભ્યાસ કર્યો છે. વકીલ તરીકે પોતાનું કરિયર બનાવ્યું છે.

7 / 7

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ

દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ

ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!

10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં

ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન

સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?

g clip-path="url(#clip0_868_265)">