AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવિંદાએ કોમલ રાનીનો હાથ પકડ્યો, ‘રૂપા’ના સેટ પરથી રોમેન્ટિક ફોટા શેર કર્યા ચાહકોએ કહ્યું હીરો નંબર 1

Govinda And Komal Rani : ગોવિદા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રુપાના કામમાં વ્યસ્ત છે. જેમાં કોમલ રાની લીડ અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. બંનેા રોમેન્ટિક ફોટો પણ સામે આવ્યા છે.

| Updated on: Nov 13, 2026 | 12:42 PM
Share
 બોલિવુડના હીરો નંબર-1 એટલે ગોવિંદા ફરી એક વખત મોટા પડદા પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રુપાના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે અભિનેત્રી કોમલ રાની લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. આ વચ્ચે કોમલ રાનીએ ફિલ્મના સેટપરથી ગોવિંદા સાથે કેટલાક રોમેન્ટિક ફોટો શેર કર્યા છે.

1 / 7
આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સામે આવેલા ફોટોમાં ગોવિંદા વ્હાઈટ કલરનું બ્લેઝર,વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે.

2 / 7
તેનો 90નો અંદાજ છવાયો છે. કોમલ રાની લવેન્ડર અને પર્પલ રંગની સાડી અને પર્લ નેકલેસમાં ગ્લેમર્સ લાગી રહી છે.

3 / 7
 ફોટોમાં ગોવિંદા અને કોમલ રાની એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે. રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. ફોટો શેર કરતા કોમલે કેપ્શનમાં લખ્યું રુપાના સેટ પરથી સુંદર ઝલક

4 / 7
ગોવિંદાએ પોતાની નવી ફિલ્મ રુપાની ઓફિશિયલ જાહેરાત મે 2026માં કરી હતી. લાંબા સમયથી પડદાથી દુર રહેલા ગોવિંદા આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેનાથી ચાહકો ખુબ ખુશ થયા હતા.

5 / 7
ફિલ્મની લીડ અભિનેત્રી તરીકે કોમલ રાનીનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. બંનેના સંબંધોને લઈ અનેક અફવાઓ ચાલી રહી છે. જેના પર અભિનેત્રી જવાબ આપી ચૂકી છે.

6 / 7
કેટલાક લોકો ગોવિંદાના વખાણ કરી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર બંનેના એજ ગેપ પર સવાલો થઈ રહ્યા છે. ગોવિંદા 62 વર્ષનો છે. તો કોમલ રાની તેનાથી ખુબ નાની છે.

7 / 7

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">