AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20માં કુલદીપ બનશે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ ? રાંચીમાં છે શાનદાર રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેનો પર રહેશે. પરંતુ સ્પિનર ​​કુલદીપ યાદવ મેચમાં ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. રાંચીમાં તેનો શાનદાર રેકોર્ડ છે.

| Updated on: Oct 08, 2026 | 7:55 PM
Share
લખનૌમાં સરળ જીત બાદ ભારતીય ટીમ હવે બીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવવાનું લક્ષ્ય રાખશે.

1 / 8
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ બીજી મેચ શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાશે.

2 / 8
આ મેચમાં, બધાની નજર ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ પર રહેશે, જે જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

3 / 8
જોકે, સ્પિનર ​​કુલદીપ યાદવ આ મેચમાં ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

4 / 8
કુલદીપ યાદવે પહેલી T20 મેચમાં બે વિકેટ લીધી હતી પણ તે રાંચીમાં બે થી વધુ વિકેટ લેશે. હકીકતમાં, રાંચીમાં કુલદીપનો રેકોર્ડ જોતાં તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

5 / 8
કુલદીપે ભારત માટે રાંચીમાં બે T20 મેચ રમી, જેમાં તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. એક મેચમાં તેણે ચાર ઓવરમાં ફક્ત 20 રન આપ્યા, જ્યારે બીજી મેચમાં તેણે ફક્ત 16 રન આપ્યા હતા.

6 / 8
કુલદીપનો રેકોર્ડ JSCA સ્ટેડિયમની પિચને કારણે પણ છે, જે સ્પિન બોલિંગ માટે અનુકૂળ છે.

7 / 8
આ જ કારણ છે કે કુલદીપે JSCA સ્ટેડિયમમાં ત્રણ T20 મેચમાં આઠ વિકેટ અને એક ટેસ્ટ મેચમાં ચાર વિકેટ લીધી છે. (ફોટો: PTI)

8 / 8

Breaking News: યશસ્વી જયસ્વાલ બન્યો વિકેટકીપર, ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે લેવો પડ્યો આ નિર્ણય!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">