Asia Cup 2023 : સચિનનો રેકોર્ડ તોડવાની કોહલી પાસે ‘વિરાટ તક’, માત્ર 102 રનની જરુર

Asia Cup 2023 Virat Kohli :વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 275 વનડે મેચ રમી છે. 265 ઇનિંગ્સમાં તેણે 57.32ની એવરેજથી 12898 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 46 સદી અને 65 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 183 રન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 9:49 PM
એશિયા કપમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની નજર ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ પર રહેશે. એશિયા કપ દ્વારા વિરાટ કોહલી ODIમાં સૌથી ઝડપી 13,000 રન પૂરા કરનાર ખેલાડી બની શકે છે.

1 / 5
સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે કોહલીને માત્ર 102 રનની જરૂર છે. કોહલીએ અત્યાર સુધી 265 વનડે ઇનિંગ્સમાં 12898 રન બનાવ્યા છે. જ્યારે સચિન તેંડુલકરે 321 ODI ઇનિંગ્સમાં 13,000 રન પૂરા કર્યા હતા.

2 / 5
 આવી સ્થિતિમાં કોહલી પાસે દિગ્ગજ તેંડુલકરનો આ રેકોર્ડ તોડવાની 55 તકો છે. જો કોહલી 55 ઇનિંગ્સમાં 102 રન બનાવશે તો તે સચિન તેંડુલકર કરતા પણ આગળ નીકળી જશે.

3 / 5
 વનડેમાં અત્યાર સુધી સૌથી ઝડપી 13,000 રન બનાવનાર ખેલાડીઓ - સચિન તેંડુલકર - 321 ઇનિંગ્સ, રિકી પોન્ટિંગ - 341 ઇનિંગ્સ, કુમાર સંગાકારા - 363 ઇનિંગ્સ, સનથ જયસૂર્યા - 416 ઇનિંગ્સ.

4 / 5
 પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારીને તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે અને વનડેમાં સૌથી ઝડપી 13,000 રન બનાવનાર ખેલાડી બની શકે છે. વનડેમાં સૌથી ઝડપી 8000, 9000, 10,000, 11,000 અને 12,000 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">