AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : અભિષેક શર્માએ હાર્દિક પંડ્યાને ધોઈ નાખ્યો, ફટકાર્યા છગ્ગા-ચોગ્ગા

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ તરફથી રમતા અભિષેક શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. ડાબા હાથના બેટ્સમેને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ નંબર 1 T20 બેટ્સમેન અભિષેક શર્માએ ભારતના બેસ્ટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બરાબર ફટકાર્યો હતો.

| Updated on: Dec 02, 2025 | 5:55 PM
Share
આફ્રિકા સામે T20 શ્રેણી પહેલા અભિષેક શર્મા જબરદસ્ત ફોર્મમાં છે. બંગાળ બાદ તેણે બરોડાની બોલિંગ યુનિટને પણ ખતમ કરી દીધી. અભિષેકે ભારતના બેસ્ટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની બોલિંગમાં પણ જોરદાર ફટકાબાજી કરી હતી.

1 / 7
વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન અભિષેક શર્માએ આ મેચમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, તે પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો હતો.

2 / 7
અભિષેક શર્મા ક્રીઝ પર આવતાની સાથે જ મોટા શોટ રમ્યો. તેણે હાર્દિક પંડ્યાના ચાર બોલ રમ્યા અને તેમાંથી 12 રન બનાવ્યા. તેણે પંડ્યાની ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.

3 / 7
પછી હાર્દિક પંડ્યાએ રસિક સલામને આઉટ કર્યો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં ચાર ઓવરમાં 52 રન આપીને એક વિકેટ લીધી.

4 / 7
અભિષેક શર્માએ તેની ઇનિંગમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા એટલે કે તેણે તેના 50 રનમાંથી 44 રન બાઉન્ડ્રીથી બનાવ્યા. તેની વિસ્ફોટક બેટિંગથી પંજાબે 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા.

5 / 7
આ પહેલા અભિષેકે બંગાળ સામે 52 બોલમાં 148 રન બનાવ્યા હતા. તેણે 16 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. શર્માએ માત્ર 12 બોલમાં ફિફ્ટી અને 32 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે શમી અને આકાશ દીપને ફટકાર્યા હતા.અભિષેક સારા ફોર્મમાં છે અને આફ્રિકા સામે તેની બેટિંગ પર નજર રહેશે.

6 / 7
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીમાં પાંચ મેચ રમાશે. પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. બીજી મેચ 11 ડિસેમ્બરે નવા ચંદીગઢમાં રમાશે. ત્રીજી મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં રમાશે. ચોથી T20 17 ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી T20 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. (PC: PTI)

7 / 7

ભારતનો બેસ્ટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્જરી બાદ ફરી મેદાનમાં આવી ગયો છે અને આફ્રિકા સામે રમશે. હાર્દિક પંડ્યા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">