AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાણીમાં પલાળ્યા વિના જ શૂઝને આ રીતે કરો સાફ, વર્ષો સુધી રહેશે નવા

શૂઝની સફાઈ એ આપણાં કપડાં અને શરીરને સાફ કરવા જેટલું જ મહત્વનું છે. શૂઝની સફાઈ કરવી પણ જરૂરી છે કારણ કે ધોયેલા શૂઝમાં ખરાબ ગંધ આવતી નથી અને તે સારા પણ લાગે છે.શૂઝ સાફ રાખવાથી તે લાંબા સમય સુધી બગડતા નથી, પરંતુ ઠંડીના વાતાવરણમાં પગરખાંને વારંવાર ધોવા એ અઘરું કામ છે.

| Updated on: Jan 12, 2024 | 10:14 AM
Share
દરેક વ્યક્તિને સ્વચ્છ શૂઝ પહેરવાનું પસંદ હોય છે, પરંતુ વધતી જતી ઠંડીને કારણે ઘણા લોકો શૂઝ ધોઈ શકતા નથી. કારણ કે શૂઝનું ફેબ્રિક જાડું હોય છે, જેના કારણે તે ઝડપથી સુકાઈ શકતા નથી, પરંતુ જો તમે ગંદા શૂઝ પહેરીને પણ જઇ શકતા નથી.

1 / 6
શૂઝની સફાઈ એ આપણાં કપડાં અને શરીરને સાફ કરવા જેટલું જ મહત્વનું છે. શૂઝની સફાઈ કરવી પણ જરૂરી છે કારણ કે ધોયેલા શૂઝમાં ખરાબ ગંધ આવતી નથી અને તે સારા પણ લાગે છે.શૂઝ સાફ રાખવાથી તે લાંબા સમય સુધી બગડતા નથી, પરંતુ ઠંડીના વાતાવરણમાં પગરખાંને વારંવાર ધોવા એ અઘરું કામ છે, તો અહીં અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ જેના દ્વારા તમે તમારા જૂતાને ધોયા વગર લાંબા સમય સુધી સાફ રાખી શકો છો.

2 / 6
ટૂથપેસ્ટથી સાફ કરો : તમે તમારા શૂઝને ટૂથપેસ્ટથી સાફ કરી શકો છો. આ માટે તમારે સફેદ ટૂથપેસ્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. શૂઝની ડાઘવાળી જગ્યાઓ પર ટૂથપેસ્ટને હળવા હાથે ઘસો. ટૂથપેસ્ટને થોડા સમય માટે પગરખાં પર રહેવા દો. બાદમાં ટીશ્યુ પેપર અથવા સુતરાઉ કાપડની મદદથી શૂઝને સાફ કરો.

3 / 6
ખાવાનો સોડા અને લીંબુનો રસ લગાવો : બેકિંગ સોડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ ગુણ હોય છે. લીંબુમાં પોટેશિયમ, આયર્ન અને સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ બંનેનું મિશ્રણ સફાઈ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવીને તમે શૂઝને સાફ કરી શકો છો.

4 / 6
ખાવાનો સોડા અને લીંબુના રસને બનાવવા માટે એક બાઉલમાં ખાવાનો સોડા લો અને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. હવે શૂઝ પર જ્યાં પણ ડાઘ હોય ત્યાં આ મિશ્રણ લગાવો. થોડા સમય પછી  ટૂથબ્રશની મદદથી શૂઝને સાફ કરો. હવે શૂઝને સૂકવવા માટે છોડી દો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને કોટનના કપડાથી લૂછી લો.

5 / 6
વિનેગર વાપરો : તમે વિનેગરની મદદથી પણ શૂઝ સાફ કરી શકો છો. આ માટે સોફ્ટ બ્રશ લો અને તેને વિનેગરથી સારી રીતે પલાળી દો. પછી આ બ્રશથી શૂઝને હળવા હાથે ઘસો. થોડી જ વારમાં જૂતામાંથી ગંદકી સાફ થઈ જશે અને જૂતા ચમકવા લાગશે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">