ધૂળેટીમાં રંગથી ખરાબ થયેલી કારને ઘરે જ કરો સાફ, આ ટિપ્સથી એકપણ ડાઘ નહીં રહે

હોળી એ રંગો સાથે બધા માટે ખુશીનો પણ તહેવાર છે, જો કે કેટલીકવાર રંગોને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ખાસ કરીને જ્યારે આ રંગો તમારી કારની બોડી પર પડે છે, ત્યારે તેના પરના ડાઘ કાઢવા મુશ્કેલ થઇ જતા હોય છે.

| Updated on: Mar 25, 2024 | 2:30 PM

1 / 7
 આજે અમે તમને કારની બોડીમાંથી હોળીના રંગોને સરળતાથી દૂર કરવાની કેટલીક રીત જણાવીશું. આમ તો સારો ઉપાય એ છે કે તમારી કારને સંપૂર્ણ રીતે કપડાથી ઢાંકી દો. જેનાથી કાર પર રંગો પડવાની શક્યતા જ ઘણી ઓછી થઈ જાય છે.

2 / 7
જો કારના બોડી પર રંગ લાગે તો તેને શેમ્પૂથી ધોઈ શકાય. આ સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે ભૂલથી પણ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરવો. તે પેઇન્ટને નુકસાન પહોંચાડે છે.

3 / 7
બજારમાં કાર સાફ કરવા માટેના ઘણા ઉપાયો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.આ સિવાય તમે ડાઘ દૂર કરવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો.

4 / 7
કારની કેબિનમાંથી રંગ દૂર કરવા માટે કપડાથી ડાઘવાળી જગ્યા પર શેમ્પૂથી હળવેકથી ઘસો. આ માટે માઇક્રો ફાઇબર કાપડનો ઉપયોગ કરો. તમે સખત રંગો માટે સ્ટેન રીમુવરનો પણ ઉપયોગ કરી શકો છો.

5 / 7
કારની કેબિનની ઝીણવટપૂર્વર સફાઈ માટે, સીટ કવર, ડેશબોર્ડ, સ્ટોરેજ સ્પેસ, પોકેટ્સ અને સેન્ટર કન્સોલ જેવા વિસ્તારોને સંપૂર્ણપણે સાફ કરો. તમે વેક્યૂમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો.

6 / 7
કારને સંપૂર્ણપણે સાફ કર્યા પછી તેને પાણીથી ધોઈ લો અને પછી તેને સૂકવી દો.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">