કોણ છે પ્રિયંકા ચોપરાની ભાભી? સુંદરતાના મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર, ભાઈ સિદ્ધાર્થની થઈ રોકા સેરેમની
બોલિવુડમાં લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે અને જો પ્રિયંકા ચોપરાના પરિવારની વાત કરીએ તો પરિણીતી ચોપરાના લગ્ન બાદથી એક પછી એક નવા સેલિબ્રેશન થઈ રહ્યા છે. હવે પ્રિયંકા ચોપરાના ભાઈની રોકા સેરેમની કરાવામાં આવી છે. તેણે તેની ગર્લફ્રેન્ડ નીલમ ઉપાધ્યાય સાથે રોકા સેરેમની કરી છે.
Most Read Stories