AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવુડ સ્ટાર પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, અંદરની લક્ઝરી છે અદ્દભૂત

ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા બોલિવુડ સ્ટાર છે. જેમની પાસે મોંધી ગાડીઓનું કલેક્શન અને લક્ઝરી ઘર તો છે. પરંતુ આ સાથે તેમની પાસે પ્રાઈવેટ જેટ પણ છે. તો ચાલો જાણીએ બોલિવુડના ક્યા ક્યા કલાકારો પાસે પ્રાઈવેટ જેટ છે.

| Updated on: Jul 21, 2025 | 2:07 PM
Share
આજની ભાગદોડભરી લાઈફમાંથી થોડો સમય કાઢી લોકો વેકેશન મનાવવા જતા હોય છે. ત્યારે તેઓ ટ્રેન,બસ,પ્રાઈવેટ કાર કે પછી ફ્લાઈટ દ્વારા જતા હોય છે. પરંતુ બોલિવુડના કેટલાક બોલિવુડ સ્ટાર છે. જેમની પાસે પોતાની પ્રાઈવેટ જેટ છે. તો ચાલો જાણીએ ક્યા કયા કલાકાર પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે.

1 / 6
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જે હોલિવુડમાં મોટું નામ કમાય ચૂકી છે. પોતાના પતિ નિક જોનસની સાથે દુનિયાભરમાં ટ્રાવેલ કરે છે.અભિનેત્રી આનો ઉપયોગ અમેરિકાની ઈવેન્ટસમાં જવા કે ભારતમાં પોતાના પરિવારને મળવા માટે કરે છે.

2 / 6
 બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને લોકો બિગ બી કહે છે. તેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેની કિંમત 260 કરોડ રુપિયા છે.જેમાં અનેક લક્ઝરી સુવિધાઓ પણ છે.

3 / 6
 એક્શન હિરો અજયદેવગન પાસે પણ પોતાનું સ્ટાઈલિશ પ્રાઈવેટ જેટ છે,જેની કિંમત અંદાજે 85 કરોડ રુપિયા છે. અભિનેતા શૂટિંગ અને પ્રમોશનલ ટુર માટે આનો ઉપયોગ કરે છે.

4 / 6
બોલિવુડના નવાબ સૈફ અલી ખાન પાસે પણ એક પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેને સૈફ અલી ખાને જરુર મુજબ કસ્ટમાઈઝ કર્યું છે. આ જેટનો ઉપયોગ રજાઓ મનાવવા અને ફિલ્મ સાથે જોડાયેલા કામમાં કરે છે.

5 / 6
શાહરુખ ખાન જેમને કિંગ ખાન કહેવામાં આવે છે. તેમની પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેની કિંમત અંદાજે 350 કરોડ રુપિયા માનવામાં આવે છે. જેમાં કુલ 12 લોકો મુસાફરી કરી શકે છે. શાહરૂખ તેનો ઉપયોગ વિદેશ પ્રવાસો, કાર્યક્રમો અને પરિવાર સાથે સમય વિતાવવા માટે કરે છે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

g clip-path="url(#clip0_868_265)">