શ્વેતા તિવારીની બોલ્ડનેસ જોઈને ચાહકો થયા મદહોશ, કહ્યું- ‘જવાની તેરી આફત’

Shweta Tiwari Photos : સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના કિલર લુકથી બધાને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Nov 20, 2022 | 10:05 AM
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 20, 2022 | 10:05 AM

નાના પડદાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેના કામની સાથે-સાથે તેની આકર્ષક શૈલી માટે પણ જાણીતી છે. અભિનેત્રી પોતાની બોલ્ડ સ્ટાઈલથી દરેકનું દિલ પોતાની તરફ ખેંચી લે છે.

1 / 5
શ્વેતા તિવારીની બોલ્ડનેસ દિવસેને દિવસે વધી રહી છે. અભિનેત્રીની યુવાની અટકવાનું નામ નથી લઈ રહી. બે બાળકોની માતા હોવા છતાં પણ શ્વેતા પોતાની સુંદરતાથી બધાને મંત્રમુગ્ધ કરી દે છે.

2 / 5
અભિનેત્રીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. જેણે ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

3 / 5
શ્વેતા પર્પલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  વન સાઈડ ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને અભિનેત્રી તેના કિલર લુક સાથે પોતાનો જલવો બતાવી રહી છે.

4 / 5

શ્વેતા તિવારીએ આ ડ્રેસ સાથે AD ચોકર અને બ્રેસલેટ પણ પહેર્યું છે. અભિનેત્રીએ કર્લી હેર અને સ્મોકી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.(Instagram: shweta.tiwari)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati