AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ સુપરસ્ટાર, દીકરી બની અભિનેત્રી અને દીકરો છે ડાયરેક્ટર, કરોડોની માલકિન ગૌરી ખાનની આવી છે લવસ્ટોરી

શાહરુખ ખાન બોલિવુડનો સૌથી સફર અને પૈસાદાર અભિનેતા છે. તેની પત્ની પણ કમાણી મામલે તેને ટકકર આપે છે. ગૌરી ખાન ભલે ફિલ્મનો ભાગ નથી પરંતુ કરોડોની કમાણી કરે છે. તો આજે આપણે ગૌરી ખાન અને રોમાન્સના કિંગ શાહરુખ ખાનની લવસ્ટોરી વિશે વાત કરીશું.

| Updated on: Oct 08, 2025 | 12:21 PM
Share
શાહરુખ ખાન વર્ષોથી બોલિવુડ અને ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે.હાલમાં તેનું નામ દુનિયાના સૌથી મોંઘા અભિનેતા તરીકે સામે આવ્યું હતુ. જેનાથી જાણવા મળે છે કે, શાહરુખ ખાન માત્ર બોલિવુડમાં જ નહી પરંતુ આખી દુનિયામાં છવાયો છે. તેની લવસ્ટોરી પણ ખુબ સુંદર છે.

1 / 7
 શાહરુખ ખાન અનેક વખત ગૌરી ખાન સાથે પોતાની લવસ્ટોરીને લઈ વાત કરી ચૂક્યો છે.નેટવર્થ મામલે ગૌરી ખાન બોલિવુડની અનેક અભિનેત્રીઓથી ખુબ આગળ છે. હવે આપણે ગૌરી ખાનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 7
ગૌરી 14 વર્ષની હતી. જ્યારે તે પહેલી વખત શાહરુખ ખાનને મળી હતી. બંન્નેની પહેલી મુલાકાત દિલ્હીમાં એક પાર્ટીમાં થઈ હતી. તે સમયે શાહરુખ ખાનની ઉંમર 19 વર્ષની હતી. શાહરુખ ખાન પહેલી નજરમાં જ ગૌરીના પ્રેમમાં પડ્યો હતો.

3 / 7
ત્રીજી મુલાકાતમાં, શાહરૂખ ગૌરીનો ફોન નંબર મેળવવામાં સફળ થયો. ત્યારબાદ ગાડી આગળ ચાલી અને બંન્ને વચ્ચે મિત્રતા બંધાય અને લવસ્ટોરી શરુ થઈ.ગૌરીને શાહરુખ ખાન પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

4 / 7
લાંબા સમયસુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1991માં શાહરુખ ખાને ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. હવે બંન્ને 3 બાળકો આર્યન, સુહાના અને અબરામ છે. મહત્વની વાત એ છે કે, શાહરુખ ખાનની પહેલી ગર્લફ્રેન્ડ પણ ગૌરી જ હતી.

5 / 7
અભિનેતા ગૌરી પહેલા કોઈને ડેટ કરતો ન હતો. હવે બંન્નેના બાળકો પણ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. સુહાનાએ એક્ટિંગ ફિલ્ડ પસંદ કર્યું તો આર્યને આ વર્ષે વેબ સીરિઝ ધ બૈડસ ઓફ બોલિવુડથી પોતાનું ડાયરેકર તરીકે ડેબ્યુ કર્યું છે. હવે સુહાના પિતા શાહરુખ ખાન સાથે કિંગમાં જોવા મળશે.

6 / 7
તેમના લગ્નને ત્રણ દાયકાથી વધુ સમય થયો છે. સમય બદલાયો છે, લાગણીઓ બદલાઈ છે, પણ તેમનો પ્રેમ બદલાયો નથી. તેઓ હજુ પણ એકબીજાને પહેલા જેટલો જ પ્રેમ કરે છે. શાહરૂખે અનેક વખત સ્વીકાર્યું છે કે ગૌરી તેની સફળતા પાછળનો હાથ છે.

7 / 7

પતિ બાદશાહ તો પત્ની છે ક્વિન, નેટવર્થ મામલે પતિને ટકકર આપે છે પત્ની, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">