રિચા-અલીનાં સંગીત અને મહેંદીની તસવીરો સામે આવી, બંને પર ચઢ્યો પ્રેમનો રંગ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલની (Richa Chadha And Ali Fazal) સંગીત અને મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે રિચા પર અલીના પ્રેમનો રંગ ચઢી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 4:09 PM
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હીમાં દરેક ફંકશનને શાનદાર રીતે સિલેબ્રેટ કરવામાં આવી રહ્યો છે. હવે બંનેની મહેંદી અને સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે.

1 / 6
હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીને રિચા અને અલી એન્જોય કરતા જોવા મળે છે. રિચા અને અલીએ દિલ્હીમાં પ્રી-વેડિંગ ફોટો સૂટ કરાવ્યું છે. આ પછી બંને લગ્નની બાકીની વિધિઓ પૂરી કરવા લખનૌ ગયા હતા.

2 / 6
લખનૌમાં જ બંનેની મહેંદીની સેરેમની થઈ હતી. બંનેની તસવીરો સામે આવ્યા બાદ તે તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અલી ફઝલ પર તેના સંબંધીઓ ફૂલ વરસાવતા જોવા મળે છે અને અલી હસી રહ્યો છે.

3 / 6
રિચાએ આ સેરેમનીમાં પેસ્ટલ લહેંગા કૈરી કર્યો છે. લાઈટ પિંક અને સી-ગ્રીન પેસ્ટલ લહેંગામાં રિચા ખૂબસૂરત લાગી રહી છે. તેણે તેની સાથે ખાસ પ્રકારની હેરસ્ટાઈલ કેરી કરી છે. મહેંદી લગાવતી વખતે રિચા ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 6
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની વિધિઓમાં ખાસ કરીને મહેંદી અને સંગીતની સેરેમનીમાં નેચર સાથે જોડાયેલી વસ્તુઓ સાથેના તેમના પ્રેમની તસવીર જોવા મળી હતી. નેચરથી ઈન્સ્પાયર થઈને આ લગ્નની દરેક વિધિમાં વૃક્ષો અને છોડને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

5 / 6
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. છેલ્લા બે વર્ષથી બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ કોવિડના કારણે તે શક્ય બન્યું ન હતું. પરંતુ હવે એ તક આવી ગઈ છે, જ્યારે બંને એકબીજાના થશે.

6 / 6

Latest News Updates

Follow Us:
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

g clip-path="url(#clip0_868_265)">