રિચા ચઢ્ઢા-અલી ફઝલના પ્રી-વેડિંગ ફંક્શને ખેંચ્યું બધાનું ધ્યાન, જુઓ લેટેસ્ટ તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રિચા ચઢ્ઢા (Richa Chadda) અને અલી ફઝલ (Ali Fazal) હંમેશા માટે એક થવા જઈ રહ્યા છે.

Oct 01, 2022 | 5:59 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Oct 01, 2022 | 5:59 PM

રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રી-વેડિંગ ફંક્શનનો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બંને પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે.

1 / 5
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના તમામ ફંક્શન દિલ્હીમાં થવાના છે, જ્યાં તમામ વિધિઓ કરવામાં આવી રહી છે.

2 / 5
રિચા-અલીએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવી તસવીરો શેયર કરી છે. તસવીરોમાં બંને સ્ટાર્સ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે.

3 / 5
શેયર કરેલી તસવીરોમાં અલી ફઝલે મલ્ટીકલર શેરવાની પહેરી હતી. રિચા ચઢ્ઢાએ ગોલ્ડન કલરની હેવી સાડી કૈરી કરી હતી.

4 / 5
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહી છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati