AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Nick Jonas Love Story : 10 વર્ષ નાના નિકને દિલ આપી બેઠી હતી દેશી ગર્લ,ગ્લોબલ સ્ટારની લવ સ્ટોરી વિશે જાણો

પ્રિયંકા ચોપરાનો આજે 43મો જન્મદિવસ છે. અભિનેત્રીને જન્મદિવસ પર તેમના ચાહકો અને નજીકના લોકો શુભકામના પાઠવી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ બોલિવુડથી પોતાના કરિયરની શરુઆત કરી હતી અને આજે હોલિવુડ સ્ટાર બની ગઈ છે.આજે આપણે પ્રિયંકા અને નિક જોન્સની લવ સ્ટોરી વિશે વાત કરીએ.

| Updated on: Jul 18, 2025 | 11:49 AM
Share
બોલિવુડથી લઈ હોલિવુડમાં પોતાની એક્ટિંગનો જલવો દેખાડનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો આજે 43મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્દિવસ પર લોકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે.પ્રિયંકા ચોપરા બોલિવુડની એ સ્ટારમાંથી એક છે. જેમણે પોતાની મહેનતથી પહેલા હિન્દી ફિલ્મોમાં નામ કમાયું અને ત્યારબાદ વિદેશમાં પોતાની એક્ટિંગથી આજે ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે.

1 / 8
વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને તેની બોલિવુડ સફર શરુ થઈ હતી. તેમણે અનેક સફળ ફિલ્મો કરી છે. વર્ષ 2004માં અક્ષયકુમાર સાથે એતરાજમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. 2008માં તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પણ એવોર્ડ મળ્યો હતો.આમ પ્રિયંકા ચોપરા બોલિવુડથી હોલિવુડ સુધી નામ કમાઇ છે.

2 / 8
દુનિયાભરમાં ઘણા એવા કપલ છે જેમની ઉંમરમાં ઘણો તફાવત છે. આપણા દેશમાં પણ આવા ઘણા કપલ છે. મોટી મોટી સેલિબ્રિટીઓના નામ પણ આમાં સામેલ છે. 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા પણ એવા લોકોમાંથી એક છે જેમણે ઉંમરને પોતાના પ્રેમમાં આવવા દીધી નહીં. તેણે પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. ત્યારબાદ ચર્ચાનો વિષય બન્યો કે આટલા મોટા ઉંમરના તફાવત છતાં બંને કપલ કેવી રીતે બન્યા.

3 / 8
તમને જણાવી દઈએ કે, નિક જોન્સ અમેરિકાનો સિંગર,રાઈટર અને અભિનેતા છે. નિકનું એક મોટુ બેન્ડ ધ જોન્સ બ્રધર્સ છે. નિક પોતાના ભાઈ સાથે પર્ફોમન્સ આપે છે.

4 / 8
પ્રિયંકા ચોપરા અને નિકની વાતચીત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.એક વખત નિકે પ્રિયંકાને પોતાના ઘરે જમવા બોલાવી હતી. ત્યારબાદ મુલાકાત થતી રહી અને ધીમે ધીમે લવ સ્ટોરી શરુ થઈ હતી,

5 / 8
વર્ષ 2017માં પ્રિયંકા ચોપરાએ નિક જોન્સ સાથે મેટ ગાલામાં એન્ટ્રી મારી સૌને ચોંકાવી દીધા હતા. બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરવા લાગ્યા હતા.આમ 22 જૂન 2018માં નિક અને પ્રિયંકા સગાઈની રિંગમાં જોવા મળ્યા હતા. ત્યારથી એવી અટકળો હતો કે, બંન્નેએ સગાઈ કરી લીધી છે.

6 / 8
 વર્ષ 19 જુલાઈ 2018ના રોજ નિક અને પ્રિયંકા લગ્નના બંધનમાં બંધાયા હતા. બંન્નેએ હિંદુ અને કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.

7 / 8
તેમના લગ્નના 4 વર્ષ બાદ તેમની લાઈફમાં દીકરી માલતી આવી હતી.પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.

8 / 8

દેશી ગર્લનો પતિ છે વિદેશી પ્રિયંકા ચોપરાનો આવો છે પરિવાર , જુઓ ફોટો અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">