Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશી ગર્લનો પતિ છે વિદેશી પ્રિયંકા ચોપરાનો આવો છે પરિવાર , જુઓ ફોટો

પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુર માં અશોક અને મધુ ચોપરાને ત્યાં થયો હતો, જેઓ બંને ભારતીય સેનામાં ડોક્ટર હતા. આજે આખો પરિવાર બોલિવુડમાં સક્રિય છે, તો એક દિકરીનો જમાઈ રાજકારણમાં છે તો ચાલો આજે આપણે ચોપરા પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Feb 06, 2025 | 11:02 AM
 આજે આપણે ચોપરા પરિવાર વિશે વાત કરીશું. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં મુંબઈ આવી હતી. તે તેમના ભાઈની સગાઈમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાના ભાઈએ 3 વખત સગાઈ કરી છે.

1 / 11
 પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ થયો છે. તેના પિતાનું નામ અશોક ચોપરા અને માતાનું નામ મધુ ચોપરા છે. પ્રિયંકાના માતા-પિતા આર્મીમાં ડોક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાને એક નાનો ભાઈ છે સિદ્ધાર્થ ચોપરા. પ્રિયંકા ચોપરાએ તેના પિતાની ખુબ નજીક હતી, જેનું જૂન 2013માં અવસાન થયું હતું,

2 / 11
એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. પ્રિયંકા 2015થી હોલિવુડમાં પણ સક્રિય છે. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે.તેણે પોતાની કારકિર્દીમાં બોલિવુડમાં ઘણા મહત્વપૂર્ણ પુરસ્કારો જીત્યા છે, ભારત સરકારે પ્રિયંકા ચોપરાને પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.

3 / 11
 ટાઇમ મેગેઝિને તેણીને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળી ચુક્યું છે.  હાલમાં, અભિનેત્રીએ હોલીવુડ પર પ્રભુત્વ જમાવ્યું છે, તે ઘણી મોટી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી છે.

4 / 11
 પ્રિયંકા ચોપરાના સાસરીયાની વાત કરીએ તો, તેનો ખુબ મોટો પરિવાર છે. પરિવારમાં 10થી વધારે સભ્યો છે.પ્રિયંકાના સસરા પોલ કેવિને અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. એક સુખી સપન્ન પરિવાર છે. પ્રિયંકા ચોપરાએ બોલિવુડમાં પણ અનેક હિટ ફિલ્મો આપી છે.

5 / 11
પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા બંનેએ બોલિવૂડમાં નામ કમાવ્યું છે,સુપરસ્ટાર પ્રિયંકા અને પરિણીતી ચોપરાની ફઈની દિકરી મન્નરા ચોપરા છે.મન્નરા ચોપરા બિગ બોસમાં પ્રવેશતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. તેમણે પણ સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 11
પ્રિયંકા ચોપરાએ અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથે ઓગસ્ટ 2018 માં સગાઈ કર્યા પછી, ડિસેમ્બર 2018 માં જોધપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા. જાન્યુઆરી 2022માં દંપતી સરોગસીથી એક બાળકીના માતાપિતા બન્યા છે.

7 / 11
  પરિણીતી ચોપરાના બે ભાઈઓ છે, જેમના નામ સહજ અને શિવાંગ છે. પરિણીતી તેના બંને ભાઈઓની ખૂબ જ નજીક છે, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.માતાનું નામ રીના ચોપરા છે. પિતાનું નામ પવન ચોપરા છે.રાઘવ-પરિણિતીની સગાઈ 13 મેના રોજ થઈ હતી.બંનેએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

8 / 11
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી છે, આ ફોટોમાં દેશી ગર્લની ભાભી માલતી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

9 / 11
તમને જણાવી દઈએ કે પ્રિયંકાની ભાભી નીલમ ઉપાધ્યાય સાઉથની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે વર્ષ 2012 થી તેલુગુ સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ફિલ્મ 'મિસ્ટર 7'માં જોવા મળી હતી. આ સિવાય તેણે ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

10 / 11
મન્નારા ચોપરા જેને બાર્બી હાંડાના નામથી પણ લોકો ઓળખે છે. મન્નારા ચોપરા એક ભારતીય અભિનેત્રી છે સાથે મોડલ પણ છે.

11 / 11
Follow Us:
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

g clip-path="url(#clip0_868_265)">