મૌની રોય બ્લેક ડ્રેસમાં દેખાડ્યો સિઝલિંગ અવતાર, ગ્લેમરસ લુકના અંદાજે ફેન્સની વાહવાહી મેળવી

અભિનેત્રી મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેર કરતી રહે છે અને તાજેતરમાં જ તેમણે બ્લેક ડ્ર્રેસમાં પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Aug 12, 2022 | 8:02 AM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 12, 2022 | 8:02 AM

મૌની રોય હંમેશા તેના શાનદાર ફોટો તેના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી હોય છે. હાલમાં તેણે કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે બ્લૈક શિમરી ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

1 / 5
શેર કરેલા ફોટોમાં મૌની રોય બ્લૈક શિમરી થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં એક બાદ એક કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તેની આ અદાઓ જોઈ તમે પણ દિલ હારી જશો.

2 / 5
મૌની રોય આ બ્લેક શિમરી ડ્રેસમાં ખુબસુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા મૌની રોયનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં તે તેના પતિને કિસ કરતી જોવા મળી રહી હતી.

3 / 5
બ્લૈક સિમરી ડ્રેસમાં મૌની રોયનો આ ગ્લૉસી મેકઅપ લુક અને ખુલ્લા વાળ  તેના ડ્રેસ સાથે મેચિંગ લાગી રહ્યા છે. મૌની રોયે તેનો સિજલિંગ લુક  હંમેશા સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરે છે. તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી હતી.

4 / 5
આ પહેલા તે વેસ્ટર્ન ડ્રેસમાં તેના કેટલાક ફોટો ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થઈ જાય છે. તેના સોશિયલ અકાઉન્ટમાં પણ મૌની રોયની ફૈન ફોલોઈંગ ખુબ વધારે છે. તેની 24 મિલિયનથી પણ વધુ  ફેન ફોલોઈંગ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati