મોનાલિસાએ ફરી શેયર કરી તેની ગોર્જિયસ તસવીરો, પિંક આઉટફિટમાં લાગી રહી છે ખૂબ જ સુંદર

મોનાલિસા (Monalisa) અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેયર કરતી રહે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોનાલીસા આ તસવીરો બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 5:10 PM
ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિંક ડ્રેસમાં તેની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

1 / 5
મોનાલિસા અવારનવાર તેની આવી તસવીરો શેર કરીને તેના ફેન્સને ઈમપ્રેસ કરતી જોવા મળે છે. તેની લેટેસ્ટ હોટ તસવીરોમાં તેની ખૂબ જ આકર્ષક અંદાજ જોવા મળી રહી છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 5
એક્ટ્રેસે બધાને પોતાના સેક્સી અને સુપર હોટ અવતારથી દિવાના બનાવી દીધા છે. તેણે આ પિંક ડ્રેસમાં જબરદસ્ત ડાન્સ પણ કર્યો જેનો વીડિયો તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. લોકો તેના ડાન્સના જોરદાર વખાણ કરી રહ્યા છે.

3 / 5
મોનાલિસાએ આ પિંક ડ્રેસ સાથે હાથમાં વીંટી પણ પહેરી છે. આ સાથે તેણે ગળામાં લોકેટ પણ પહેર્યું છે અને કાનમાં ઈયરિંગ્સ પહેરી છે. આ સિવાય તેણે મિનિમલ મેકઅપ અને રેડ લિપસ્ટિક સાથે વાળને કર્લી કરીને ખુલ્લા રાખ્યા છે.

4 / 5
હાલમાં જ મોનાલિસાએ એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં તેણે સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ કરવા જઈ રહી છે. તે પોતાની વેનિટી વેનમાંથી નીચે ઉતરીને શૂટિંગ માટે જતી જોવા મળી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">