Cannes ઈતિહાસમાં ગુજરાતનો ડંકો ,ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી ગુજરાતનું વધાર્યું ગૌરવ

તાજેતરમાં ફ્રાન્સ ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટમાં મૂળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે (Komal Thacker)ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચીને ગુજરાતીઓનો ડંકો વગાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 4:20 PM
 મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.2011માં કોમલ ઠક્કરે સપોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

1 / 5
 ઢોલીવુડની અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વૉક કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં બોલિવૂડ એભિનેત્રીઓની સાથે વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ છે.

2 / 5
  ઉપસ્થિત અનેક લોકોમાં કોમલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતુ અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી.

3 / 5
કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.

4 / 5
ફ્રાન્સમાં 17 મે થી 28 મે સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાનો જલવો બતાવવા માટે પહોચ્યાં હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">