AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે છે બોલિવુડની ટેલેન્ટેડ અને ગ્લેમરસ અભિનેત્રીનો જન્મદિવસ, બેબોના નામ પાછળની રસપ્રદ સ્ટોરી જાણો

બોલીવુડની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે. તેના જન્મદિવસ પર, તેના નામ પાછળની રસપ્રદ સ્ટોરી જણાવીએ.

| Updated on: Sep 21, 2025 | 8:14 AM
Share
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરને કોણ ઓળખતું નથી. બેબો ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અભિનેત્રીમાંની એક છે. તેમણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે.

1 / 7
કરીના કપૂર પરિવારના વારસાને નવી ઊંચાઈએ લઈ ગઈ છે. તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરતી અને સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.

2 / 7
કરીના કપૂર વિશે અનેક વાતો છે. જેનાથી તેના ચાહકો અજાણ છે. આજે અમે તમને તેના નામ સાથે જોડાયેલી એક શાનદાર વાત જણાવીશું. બેબોનું સાચું નામ શરૂઆતમાં કંઈક બીજું જ રહેવાનું હતું.

3 / 7
કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો છે. તેના પિતા રણધીર કપૂર અને બબીતા કપૂરની નાની દીકરી છે. તેમજ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની નાની બહેન છે.

4 / 7
જ્યારે કરીના કપૂરનો જન્મ થયો તો તેના દાદા અને લિજેન્ડ અભિનેતા રાજ કપૂરે તેનું નામ સિદ્ધિમા રાખ્યું હતુ. પરંતુ ત્યારબાદ બેબોની માતાએ બીબીતા કપૂરે દીકરીનું નામ બદલ્યું હતું, તેમણે એક ફેમસ નવલકથા પરથી કરીના નામ રાખ્યું.

5 / 7
કરીના કપૂરનું નામ ફેમસ નવલકથાકાર લિયો ટોલ્સટોયની બુક અન્ના કૈરેનિના નામ પરથી રાખવામાં આવ્યું હતુ.

6 / 7
કરીનાએ પોતાના કરિયરમાં જબ વી મેટ, ચમેલી, કુર્બાન,કભી ખુશી કભી ગમ, હિરોઈન , 3 ઈડિયટ,તલાશ અને અશોક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

7 / 7

કપૂર પરિવાર આખો સેલિબ્રિટીથી ભરેલો, એક તો બોલિવુડનો હતો રોમેન્ટિક હિરો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">