AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિયર કરતા પણ વધારે પૈસાદાર છે સાસરીયું, 173 કરોડના ઘરમાં રહેનારી અભિનેત્રીનો આવો છે પરિવાર

ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હોવા છતાં, આજે સોનમ કપૂરને ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રી માનવામાં આવે છે.પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવા રોગને કારણે સોનમને વજન અને હોર્મોનલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આજે સોનમ કપૂરના પરિવાર વિશે જાણો

| Updated on: Jun 12, 2025 | 7:21 AM
Share
નિર્મલ અને સુરિન્દર કપૂરનો બીજો પુત્ર અનિલ કપૂર એક ફેમસ બોલિવૂડ સ્ટાર છે.તેમણે 1984માં સુનિતા કપૂર સાથે લગ્ન કર્યા હતા. સુનિતા અને અનિલ કપૂરને બે પુત્રીઓ છે,અભિનેત્રી સોનમ કપૂર અને નિર્માતા રિયા કપૂર, અને એક પુત્ર, અભિનેતા હર્ષવર્ધન કપૂર.

1 / 13
 સોનમ કપૂરના લગ્ન ઉદ્યોગપતિ આનંદ કપૂર સાથે થયા છે.તેમને એક પુત્ર,વાયુ છે. રિયાના લગ્ન નિર્માતા-દિગ્દર્શક કરણ બુલાની સાથે થયા છે.આજે કપૂર પરિવાર તમામ તહેવાર અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.

2 / 13
સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985ના રોજ ચેમ્બુર માં થયો હતો, તેમના પિતા અભિનેતા અને નિર્માતા અનિલ કપૂર છે,જે દિવંગત ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂરના પુત્ર અને અનિલ કપૂર ફિલ્મ્સ કંપનીના સ્થાપક છે.

3 / 13
સોનમ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 13
  સોનમ કપૂરની માતા, સુનિતા, ભૂતપૂર્વ મોડેલ અને ડિઝાઇનર છે. સોનમ કપૂરના બે નાના ભાઈ-બહેન છે, ફિલ્મ નિર્માતા રિયા અને ભાઈ હર્ષ વર્ધન.તેઓ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેતા સંજય કપૂરની ભત્રીજી છે. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા મોના શૌરી (બોનીની પત્નીઓ) તેમની કાકી હતા.

5 / 13
સોનમ કપૂરના પિતરાઈ ભાઈ-બહેનો અભિનેતા અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને મોહિત મારવાહ છે,સોનમ કપૂરના તેમના પિતરાઈ ભાઈ બહેનો સાથે સારા સંબંધો છે.

6 / 13
સોનમે પોતાનું પ્રાથમિક શિક્ષણ જુહુની આર્ય વિદ્યા મંદિર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણે સિંગાપોરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કર્યો અને પછી લંડનની ઇસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

7 / 13
સોનમ કપૂરનું શિક્ષણ જુહુની આર્ય વિદ્યા મંદિર શાળામાં થયું હતું,તે રગ્બી અને બાસ્કેટબોલ જેવી રમતોમાં માહેર હતી.રિપોર્ટ મુજબ સોનમની કુલ સંપત્તિ રૂ. 115 કરોડ છે અને તે વાર્ષિક આશરે રૂ. 12 કરોડ કમાય છે, જેમાં તેની ફિલ્મ કારકિર્દી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો સમાવેશ થાય છે.

8 / 13
સોનમ કપૂરની પહેલી નોકરી 15 વર્ષની ઉંમરે વેઇટ્રેસ તરીકે હતી, જોકે તે ફક્ત એક અઠવાડિયા સુધી ચાલી હતી.સોનમે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ "સાંવરિયા" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ "દિલ્હી-6", "આયશા", "આઈ હેટ લવ સ્ટોરીઝ" અને "ખિલાડી 786" જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો છે.

9 / 13
સિનેમાની દુનિયામાં ઘણા સ્ટાર્સ છે જેમની પાસે કરોડોની મિલકત છે અને તેમના ઘર પણ ખૂબ જ લગ્ઝરી છે. આ લિસ્ટમાં સોનમ કપૂરનું નામ પણ સામેલ છે. દિલ્હીમાં સોનમ કપૂરનું ઘર ખૂબ જ લગ્ઝરી છે,

10 / 13
સોનમ એક જાણીતી ફેશન આઇકોન પણ છે. તેણીને કપડાં અને એસેસરીઝ પ્રત્યે ખૂબ જ સારી સમજ છે અને તે ઘણીવાર વિવિધ ફેશન શો અને ઇવેન્ટ્સમાં જોવા મળે છે.

11 / 13
સોનમના સસરા અને આનંદના પિતા હરીશ આહુજાએ લંડનમાં જ કરોડોની નવી મિલકત ખરીદી છે.સોનમ કપૂર અને આનંદ આહુજાનું આ નવું ઘર બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ઘર કરતાં પણ મોંઘુ છે.

12 / 13
 સોનમ કપૂરે 8મે 2018ના રોજ તેના બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા.અભિનેત્રીએ 22 ઓગસ્ટ 2022ના રોજ પુત્ર વાયુને જન્મ આપ્યો.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">