AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ સુધી રિલેશનમાં રહ્યો, લગ્નના 2 વર્ષમાં જ થયા છુટાછેડા આવો છે અભિષેક બજાજનો પરિવાર

બિગ બોસ 19ના સ્પર્ધક અભિષેક બજાજની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા જિંદાલે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે. અભિષેક અને આકાંક્ષાના લગ્ન 2017માં થયા હતા અને 2019માં છૂટાછેડા થયા હતા.આજે આપણે અભિષેક બજાજની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે જાણીશું.

| Updated on: Oct 07, 2025 | 9:17 AM
Share
બિગ બોસ 19ના સ્પર્ધક અભિષેક બજાજની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા જિંદાલે તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમના છૂટાછેડાનું કારણ જાહેર કર્યું છે. આકાંક્ષાએ જણાવ્યું હતું કે અભિષેકના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા અને તેણે તેને રંગે હાથે પકડ્યો હતો.

1 / 12
આકાંક્ષા જિંદાલે જણાવ્યું કે તે અભિષેકને સ્કૂલથી ઓળખતી હતી અને લગ્ન પહેલા તેઓ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જોકે, લગ્ન પછી તેમના સંબંધોમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

2 / 12
બિગ બોસ 19ના સ્પર્ધક અભિષેક બજાજનો પરિવાર જુઓ

3 / 12
આકાંક્ષા જિંદાલ હાલમાં કંપની સેક્રેટરી અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરે છે.  બિગ બોસ 19ના ઘરમાં રહેતા અભિષેકનું નામઅશ્નૂર કૌર સાથે જોડી રહ્યા છે.

4 / 12
અભિષેક બજાજનો જન્મ 24 ઓક્ટોબર 1992 રોજ થયો છે, તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેમણે સોની ટીવીની સીરિયલ પરવરિશ - કુછ ખટ્ટી કુછ મીઠી (2011) થી અભિનયની શરૂઆત કરી હતી.

5 / 12
બજાજ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (2019), ચંદીગઢ કરે આશિકી (2021) અને બબલી બાઉન્સર (2022) સહિતની ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા છે. 2025 સુધીમાં, તે કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 19 માં સ્પર્ધક છે.

6 / 12
અભિષેક બજાજનો જન્મ મુંબઈમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ અનિતા બજાજ છે અને તેમની એક બહેન છે જેનું નામ એકતા બજાજ છે. તેમની પહેલી પત્ની આકાંક્ષા જિંદાલ હતી, જેની સાથે તેમણે 2017માં લગ્ન કર્યા હતા, પરંતુ 2019માં તેમના છૂટાછેડા થઈ ગયા.

7 / 12
અભિષેક બજાજનો જન્મ નવી દિલ્હી, ભારતમાં, અનિતા બજાજને ત્યાં થયો હતો અને તેમની એક બહેન છે જેનું નામ એકતા બજાજ છે. તે પંજાબી પરિવારમાંથી આવે છે.

8 / 12
અભિષેક બજાજે દિલ્હીમાં તેમનું શાળાકીય શિક્ષણ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું, જ્યાં તેમણે સ્ટેજ નાટકો અને મોડેલિંગ શોમાં પણ ભાગ લીધો, જેણે અભિનયમાં તેમની રુચિ જગાડી હતી.

9 / 12
અભિષેક  બજાજે એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

10 / 12
 તેણે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન સીરિયલમાં અભિનયની શરૂઆત કરી અને દિલ દે કે દેખો (સબ ટીવી) માં

11 / 12
  અભિષેક  બજાજે  કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (2019) થી બોલીવુડમાં પ્રવેશ કર્યો, જેમાં તેમણે અભિષેક શર્માની ભૂમિકા ભજવી હતી,અને વેબ સિરીઝ "બોય્ઝ વિથ ટોય્ઝ" માં પણ દેખાયા હતો, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">