AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિયાણાની ડાન્સરને બિગ બોસથી મળી ઓળખ, પતિ સાથે ભેદભાવને લઈ છે ચર્ચામાં, જુઓ પરિવાર

હરિયાણવી સિંગર, ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરી હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચમાં છે. કોર્ટે તેના પતિ સામેના હુમલાના કેસ અંગે નોટિસ જાહેર કરી છે. સપના ચૌધરીનો પરિવાર જુઓ

| Updated on: Jun 14, 2026 | 7:05 AM
Share
 સપના ચૌધરી આજે જેટલી ફેમસ હરિયાણામાં છે. તેટલી તેની પર્સનલ લાઈફ સંધર્ષ ભરી રહી છે. એક સમયે આઈસ્ક્રીમ ખાવાના 5 રુપિયા પણ ન હતા. આજે કરોડો રુપિયાની માલિકન છે.

1 / 12
સપનાએ દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટમાં તેના પતિ વીર સાહુ વિરુદ્ધ હુમલાનો કેસ દાખલ કર્યો હતો અને આ કેસમાં વચગાળાની રાહત મળી છે. આજે આપણે સપના ચૌધરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 12
સપના ચૌધરીનો પરિવાર હંમેશા તેની સાથે ઉભો રહે છે. જુઓ સપના ચૌધરીનો પરિવાર

3 / 12
હરિયાણાની લોક સિંગર અને ડાન્સર સપના ચૌધરીને આજે કોઈ ઓળખની જરુર નથી. આજે તે ડાન્સિંગ ક્વીન તરીકે ફેમસ છે. તેના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. સપના માત્ર 18 વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થયું હતુ.

4 / 12
સપના ચૌધરીનો જન્મ 25 સપ્ટેમ્બર 1990 રોજ થયો છે. તે એક લોકપ્રિય ભારતીય ડાન્સર, સિંગર અને અભિનેત્રી છે. તે મુખ્યત્વે તેના હરિયાણવી લોક સંગીત અને નૃત્ય (રાગિની) માટે જાણીતી છે. તેમને કલર્સ ટીવી રિયાલિટી શો બિગ બોસ 11 (2017) થી ઓળખ મળી હતી.

5 / 12
2020માં સપના ચૌધરીએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ હતા. ત્યારબાદ, તેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. સપનાની જેમ વીર પણ હરિયાણાનો છે. તેનો જન્મ હિસારના મદનહેરી ગામમાં એક જાટ ખેડૂત પરિવારમાં થયો હતો.

6 / 12
વીર સાહુ હરિયાણાનો ફેમસ સિંગર લેખક અને અભિનેતા હોવાનું કહેવાય છે. તેમણે ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમણે 2016માં ફિલ્મ "થડ્ડી બડી" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ "ગાંધી ફિર આ ગયા", "રાશુક આલા જાટ", "યાર લેન્ડલોર્ડ" (2017) અને "ખલનાયક" જેવી ફિલ્મો આવી. વીર સાહુ પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે.

7 / 12
સપના આજે એક ડાન્સર જ નહી પરંતુ હરિયાણાના લોક સંગીતનો એક મોટો ચેહરો બની ગઈ છે. સપના બોલિવુડ ફિલ્મમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે. તેમણે ફિલ્મ વીરે ધ વેડિંગમાં હટ જા તાઉ જી ગાયું હતુ. જે અત્યારસુધીનું હિટ ગીત માનવામાં આવે છે.

8 / 12
સપના ચૌધરીનું સૌથી મોટું હિટ ગીત તેરી અંખ્યા કા યો કાજોલ છે. આ વીડિયોને યુટ્યુબ પર 260 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં સપના એક કિલર ડાન્સ કરતી જોવા મળે છે.

9 / 12
આજે સપના ચૌધરીની લોકપ્રિયતા માત્ર સ્ટેજ પર જ નહી પરંતુ ભોજપુરી હિન્દી, પંજાબી ગીતમાં પોતાનો જલવો દેખાડી ચૂકીછે. સપના ચૌધરી અનેક વિવાદોમાં પણ રહી ચૂકી છે.

10 / 12
3 હજાર રુપિયાથી કરિયર શરુ કરનારી સપના ચૌધરી આજે એક શો માટે લાખો રુપિયા લે છે.

11 / 12
આજે તે દેશભરમાં સ્ટેજ શો કરી રહી છે.સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સપના શોના ફોટો ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">