AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવો છે ટીવી સીરિયલના જમાઈ રાજાનો પરિવાર, પત્ની છે અભિનેત્રી

રવિ દુબેએ 7 ડિસેમ્બર 2013ના રોજ અભિનેત્રી સરગુન મહેતા સાથે લગ્ન કર્યા હતા. ટીવીનો ફેમસ 'જમાઈ રાજા' ઉર્ફે અભિનેતા રવિ દુબે અને સરગુન મહેતાની જોડી ખુબ જ સુંદર છે. રવિ દુબેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 23, 2025 | 1:27 PM
Share
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત રણબીર કપૂર અને યશની ફિલ્મ 'રામાયણ'નું બજેટ 1600 કરોડ રૂપિયાના બજેટમાં આ ફિલ્મ બનાવી રહ્યા છે.આજે અમે તમને રવિ દુબે વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તેમના ચાહકો પણ અજાણ છે.

1 / 12
રામાયણ ફિલ્મમાં લક્ષ્મણજીનું પાત્ર ભજવનાર રવિ દુબેની પત્ની ખુબ જ સુંદર છે. બંન્ને સાથે કામ પણ કરી ચૂક્યા છે. રવિ નેટવર્થ મામલે કેટલાક બોલિવુડ સ્ટારને પણ પાછળ છોડે છે.

2 / 12
રવિ દુબેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 12
 રવિ દુબેનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો અને તેમનો ઉછેર દિલ્હીમાં થયો છે.તેમના પિતા, જ્ઞાન પ્રકાશ દુબે, એક સિવિલ એન્જિનિયર છે, જેમણે દિલ્હીમાં રિયલ એસ્ટેટ સંસ્થાઓમાં મેનેજમેન્ટ સાથે કામ કરી ચૂક્યા છે.

4 / 12
રવિ દુબે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. બાદમાં, તેમણે મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ.

5 / 12
રવિ દુબેનો જન્મ 23 ડિસેમ્બર 1983માં થયો છે. તેમણે 2006માં સ્ત્રી તેરી કહાની શોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડોલી સજા કે (2007) અને યહાં કે હમ સિકંદર (2007) જેવા શોમાં ભૂમિકાઓ ભજવી હતી,

6 / 12
ત્યારબાદ તેમણે સાસ બિના સસુરાલ (2010) અને જમાઈ રાજા (2014)માં અભિનય કર્યો હતો, જેણે તેમને સૌથી લોકપ્રિય અને ફેમસ ટીવી અભિનેતાઓમાંના નામથી ફેમસ છે. તેમણે રિયાલિટી શો નચ બલિયે 5 (2012) અને ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 8 (2017) માં પણ ભાગ લીધો હતો.

7 / 12
તમને જણાવી દઈએ કે રવિ અને સરગુન પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તે જ સમયે, સરગુનનો પણ પંજાબી ફિલ્મ ઉદ્યોગની સુપરહિટ અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે.

8 / 12
લોકપ્રિય ટીવી અભિનેતા રવિ દુબે અને સરગુન મહેતાની જોડી લોકોને ખૂબ ગમે છે. તેમના લગ્નને 11 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોટા ઘણીવાર વાયરલ થાય છે.

9 / 12
આ સાથે રવિ દુબે ઘણા રિયાલિટી શોમાં પણ દેખાયા છે, જેમાં ખતરોં કે ખિલાડી, કોમેડી સર્કસ, નચ બલિયે અને ઘણા બધા શોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રવિ દુબે ઘણા રિયાલિટી શો હોસ્ટ પણ કર્યા છે.

10 / 12
રવિ દુબે આજે કરોડોની સંપત્તિના માલિક છે, અભિનયની સાથે સાથે, તે બ્રાન્ડ પ્રમોશન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના યુટ્યુબ ચેનલથી પણ ઘણા પૈસા કમાય છે.

11 / 12
'ફુલવા' સીરિયલથી પોતાની ઓળખ બનાવનાર સરગુન મહેતાએ 11 વર્ષ પહેલા ટીવી એક્ટર રવિ દુબે સાથે લગ્ન કર્યા હતા.રવિદુબેની પત્ની પણ એક અભિનેત્રી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">