Sridevi Family Tree : શ્રીદેવી લગ્ન પહેલા જ બની હતી મા, દિકરી જાહન્વી બોલ્ડનેસ મામલે માતાને આપી ચૂકી છે ટક્કર જાણો અભિનેત્રીના પરિવાર વિશે
શ્રીદેવી (Sridevi)ને બોલિવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે બોલિવુડમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. એટલું જ નહીં, તે હિન્દી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સામેલ હતી.
Most Read Stories