AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે આરિશ્ફા ખાન ? બિગ બોસ 20ની સૌથી નાની સ્પર્ધક, તેના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધારે ફોલોઅર્સ

બિગ બોસ 20માં આરિશ્ફા ખાન સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 29.1 મિલિયન ફોલોઅર્સ છે, જે અન્ય કોઈપણ સ્પર્ધક કરતા વધુ છે. 22 વર્ષીય અરિશ્ફા મૂળ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની છે. તે એક અભિનેત્રી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને યુટ્યુબર છે.

| Updated on: Sep 08, 2026 | 1:33 PM
Share
આરિશ્ફા ખાન બિગ બોસ 20ની સૌથી નાની ઉંમરની સ્પર્ધક તરીકે સામેલ થઈ છે. એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરવાથી લઈ ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 3 કરોડ ફોલોઅર્સની સાથે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ છે.

1 / 6
 સલમાન ખાનના શો બિગ બોસ 20માં અત્યારસુધીની સૌથી નાની ઉંમરની સ્પર્ધકમાંથી એક સોશિયલ મીડિયા સેંસશન આરિશ્ફા ખાન સામેલ થઈ છે. 23 વર્ષની આરિશ્ફા ખાન સામેલ થઈ છે.

2 / 6
 તેમણે ટીવી પર ચાઈલ્ડ અભિનેતા તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. હવે તે સોશિયલ મીડિયા પર સૌથી ફેમસ યંગ ઈન્ડિયન ક્રિએટર્સમાંથી એક બની ગઈ છે. આરિશ્ફા ખાનના ઈન્સ્ટાગ્રામ પર 29 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

3 / 6
 બિગ બોસ 20માં આરિશ્ફા ખાન પાસે એક મોટો ડિજિટલ ઓડિયન્સ છે. 3 એપ્રિલ 2003ના ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં જન્મેલી આરિશ્ફાએ ખુબ નાની ઉંમરમાં ટીવી પર કામ શરુ કર્યું હતુ. 2012માં છલ શહ અને માતથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો

4 / 6
 "એક વીર કી અરદાસ...વીરા" જેવા શો દ્વારા અરિશ્ફા ખાને ટીવી ચાહકોમાં ઓળખ મેળવી, જેમાં તેમણે નાની ગુંજનની ભૂમિકા ભજવી હતી. તેના અન્ય ટીવી શોમાં "જીની ઔર જુજુ," "ઉત્તરન," "યે હૈ મોહબ્બતેં," "ગંગા," "મેરી દુર્ગા," અને "પાપા બાય ચાન્સ"નો સમાવેશ થાય છે.

5 / 6
 "ક્રાઈમ પેટ્રોલ" ના એપિસોડ અને ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે. જોકે ટેલિવિઝનથી આરિશ્ફાને શરૂઆતની ઓળખ મળી હતી, પરંતુ તે ટૂંકા ગાળાની સામગ્રી હતી જેણે તેણીને લોકપ્રિય બનાવી હતી.

6 / 6

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">