Bharti Singh Birthday: હર્ષ લિમ્બાચીયા ભારતી સિંહને કેવી રીતે મળ્યા, એક સંયોગે તેમને બનાવ્યા સુંદર કપલ
Happy Birthday Bharti Singh : પોતાની શાનદાર કોમિક ટાઈમિંગથી બધાને હસાવનારી ભારતી સિંહ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તે પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી 39 વર્ષની થઈ ગઈ છે.
Most Read Stories