Baby Shower : હાઈ સ્લિટ ડ્રેસમાં પતિ કરણ સાથે જોવા મળી બિપાશા બાસુ, વાયરલ થઈ રહી છે તસવીરો

બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. હાલમાં જ કપલે 'મોમ ટુ બી' બિપાશા બાસુનું 'બેબી શાવર'ના અવસરને શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. પતિ કરણ સિંહ ગ્રોવર સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Sep 23, 2022 | 8:52 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 23, 2022 | 8:52 PM

બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવાની છે. પતિ કરણનો હાથ પકડીને સ્માઈલ સાથે બિપાશાએ મીડિયા સાથે પોતાની ખુશી શેયર કરી હતી.

1 / 8
વ્હાઈટ ગાઉનમાં બિપાશા બાસુ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રેગ્નન્સીની ચમક તેના ચહેરા પર જોવા મળી રહી હતી.

2 / 8
કરણ અને બિપાશાએ મીડિયા સાથે આવનાર બાળકની ખુશીને સેલિબ્રેટ કરતા કેક પણ કાપી હતી. ફેન્સ આ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

3 / 8
'બેબી શાવર'ના આ ખાસ અવસર પર વેન્યૂને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. હોલને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો.

4 / 8
લોઅર પરેલના એક મોલમાં બિપાશા અને કરણે તેમના નજીકના મિત્રો અને પરિવાર સાથે બિપાશાના 'બેબી શાવર' સેલિબ્રેટ કરી રહ્યા છે.

5 / 8
43 વર્ષની ઉંમરે બિપાશા બાસુ માતા બનવા જઈ રહી છે. 2016માં એટલે કે 6 વર્ષ પહેલા તેણે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.

6 / 8
લગ્નના 6 વર્ષ બાદ બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના ઘરમાં ખુશીઓએ દસ્તક આપી છે.

7 / 8
પ્રેગ્નેન્સી પહેલા ઘણી વખત બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ તે માત્ર અફવાઓ હતી.

8 / 8

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati