AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrish Puri Family Tree: અમરીશ પુરી હીરો બનવા આવ્યા પણ બોલિવૂડના ખલનાયક બની ગયા, પૌત્ર કરી ચૂક્યો છે બોલિવુડમાં ડેબ્યુ

અમરીશ પુરી (Amrish Puri)ના ડાયલોગો આજે પણ ચાહકોને યાદ છે. તેમણે તેમના લાંબા કરિયરમાં 430 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું જેનું મૃત્યુ 13 જાન્યુઆરી 2005ના રોજ હાર્ટ એટેકને કારણે થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:07 AM
Share
અમરીશ પુરીએ વર્ષ 1970માં ફિલ્મ 'પ્રેમ પૂજારી'થી ડેબ્યૂ કર્યું હતું. તેના લગ્ન ઉર્મિલા દિવેકર સાથે થયા હતા. જ્યારે તે વીમા કંપનીમાં કામ કરતો હતો ત્યારે તેની મુલાકાત થઈ હતી. તેમને એક પુત્ર છે, જેનું નામ રાજીવ પુરી છે. 2005માં બ્રેઈન હેમરેજને કારણે અભિનેતાનું અવસાન થયું હતું.

1 / 7
અમરીશ પુરી (Amrish Puri)ની માતાનું નામ વેદ કૌર અને પિતાનું નામ નિહાલ સિંહ પુરી હતું. તેઓ 5 ભાઈ-બહેન હતા. મદન પુરી અને ચમન પુરી બંને તેમનાથી મોટા હતા અને બહેન ચંદ્રકાન્તા પણ તેમનાથી મોટા હતા, માત્ર ભાઈ હરીશ સિંહ પુરી તેમના કરતા નાના હતા. અમરીશ પુરીએ વર્ષ 1970માં ફિલ્મ 'પ્રેમ પૂજારી'થી ડેબ્યૂ કર્યું હતું.

2 / 7
સની દેઓલની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'ગદર 2'એ કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મના પહેલા ભાગમાં અમરીશ પુરી વિલન તરીકે સનીની સામે હતા. બીજા ભાગમાં, મનીષ વાધવાએ અમરીશ રોલ પ્લે કર્યો હતો

3 / 7
 તેણે મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ એટલે કે વિલનની ભૂમિકા ભજવી છે. તેમ છતાં દર્શકોએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું છે.અમરીશ પુરીએ 3 દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેણે પોતાના પુત્રને બોલિવૂડમાં ન આવવાની સલાહ આપી હતી.

4 / 7
 અમરીશ પુરીનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો. અમરીશ પુરી બોલીવુડમાં હીરો બનવા આવ્યા હતા. પરંતુ તે વિલન બની ગયા હતા.1987ના મિસ્ટર ઈન્ડિયામાં તેમનું પાત્ર મોગેમ્બો ખૂબ જ પ્રખ્યાત થયું હતું. ફિલ્મ 'મોગેમ્બો ખુશ હુઆ'નો ડાયલોગ આજે પણ લોકોના મનમાં છવાયેલો છે.

5 / 7
નમ્રતા પુરી એક્ટિંગની દુનિયાથી ઘણી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર જાણીતું નામ છે.નમ્રતા સુંદરતા અને ફેશનના મામલે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે તે સોફ્ટવેર એન્જિનિયર હોવા છતાં ફેશન ડિઝાઇનર તરીકે વધુ પ્રખ્યાત છે.

6 / 7
દિવંગત સુપરસ્ટાર અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'યે સાલી આશિકી'થી વર્ધન પુરીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

7 / 7
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">