Birthday Special: અંચિત કૌર 48 વર્ષની ઉંમરે પણ અન્ય અભિનેત્રીઓને ફિટનેસમાં શરમાવે છે

અભિનેત્રી અચિંત કૌરે ટીવી ઉદ્યોગથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:38 AM
ટીવી અભિનેત્રી અચિંત કૌર ટીવીમાં તેના નકારાત્મક પાત્ર માટે જાણીતી છે. અચિંત આજે (5 સપ્ટેમ્બરે) તેનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. અચિંતનો જન્મ 5 સપ્ટેમ્બર 1973 ના રોજ મેરઠમાં થયો હતો. અચિંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. આજે, અચિંતના જન્મદિવસ પર, ચાલો તમને તેના વિશે ખાસ વાતો જણાવીએ.

1 / 6
અચિંતે  પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સિરિયલ 'બનેગી અપની બાત'થી કરી હતી. તે પછી તે કયું કિ સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી માં નેગેટિવ પાત્ર ભજવીને ખ્યાતિ મેળવી.

2 / 6
અચિંતે સિરિયલોની સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમાં જુલી, કોર્પોરેટ, ઓમ જય જગદીશ, કલંક, 2 સ્ટેટ્સ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

3 / 6
અચિંત પોતાના અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સમાં રહી છે. અચિંતે માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેઓએ છૂટાછેડા લીધા. જ્યારે અચિંતે છૂટાછેડા લીધા ત્યારે તેનો પુત્ર 5-6 વર્ષનો હતો.

4 / 6
48 વર્ષની ઉંમરે પણ અચિંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.

5 / 6
અચિંત સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેણે તાજેતરમાં બિકીનીમાં તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">