AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Day 2025 : આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, કિંમત સાંભળીને તમે પણ કહેશો-શું વાત કરો છો?

World Most Expensive Chocolates : હવે ભારતમાં ઘણા તહેવારો પર લોકો એકબીજાને ચોકલેટ ભેટ આપવા લાગ્યા છે. લોકોએ મીઠાઈને બદલે ચોકલેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક ચોકલેટ એવી છે જે ખૂબ જ મોંઘી હોય છે.

| Updated on: Feb 09, 2025 | 8:57 AM
Share
Expensive Chocolates : વેલેન્ટાઇન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને ચોકલેટ આપે છે. ગમે તે હોય ચોકલેટ દુનિયામાં સૌથી વધુ પ્રિય વસ્તુ છે. બાળકો હોય કે મોટા દરેકને ચોકલેટનો સ્વાદ ગમે છે. ચોકલેટ ફક્ત વેલેન્ટાઇન ડે પર જ નહીં પણ તહેવારો પર પણ આપવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચોકલેટની કિંમત પણ આસમાને પહોંચી શકે છે? હા આ દુનિયામાં કેટલીક ચોકલેટ એવી છે જે તેમની કિંમતને કારણે સમાચારમાં રહે છે. ચાલો આ લેખમાં તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ વિશે જણાવીએ.

1 / 6
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચોકલેટની કિંમત પણ આસમાને પહોંચી શકે છે? હા આ દુનિયામાં કેટલીક ચોકલેટ એવી છે જે તેમની કિંમતને કારણે સમાચારમાં રહે છે. ચાલો આ લેખમાં તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ વિશે જણાવીએ.

2 / 6
La Madeline au Truffe : આ ચોકલેટનું નામ સૌથી મોંઘી ચોકલેટની યાદીમાં છે. આ ચોકલેટ નિપ્સચિલ્ડ નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે. તે ફક્ત ઓર્ડરના આધારે બનાવવામાં આવે છે. તેની ડિલિવરી 14 દિવસ પછી થાય છે. તે દુર્લભ મશરૂમમાંથી બનાવવામાં આવે છે, જેની કિંમત 80 થી 85 હજાર રૂપિયા છે.

3 / 6
DeLafées ગોલ્ડ ચોકલેટ : આ મોંઘી ચોકલેટની યાદીમાં ત્રીજા નંબરે છે. તમને જણાવી દઈએ કે આ ચોકલેટ સ્વિસ સોનાના સિક્કા સાથે આવે છે. એક બોક્સમાં 8 ચોકલેટ છે. આ ચોકલેટ્સ સાથે 24 કેરેટ સોનાનો સિક્કો પણ આપવામાં આવે છે. તેની કિંમત 33 હજાર રૂપિયા છે.

4 / 6
Debauve & Gallais Le livre : તેનું નામ વિશ્વની સૌથી મોંઘી ચોકલેટમાં પણ સામેલ છે. આ ફ્રેન્ચ ચોકલેટ છે અને સોનાથી મઢેલા બોક્સમાં પેક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બોક્સની અંદર 35 ચોકલેટ છે, જે હાથથી તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 35 ચોકલેટવાળા આ બોક્સની કિંમત 46 હજાર રૂપિયા છે. તેની સાથે એક નાનું બોક્સ પણ આવે છે. જેમાં 12 ચોકલેટ છે. તેની કિંમત 28 હજાર છે.

5 / 6
Toak : આ દુનિયાની બીજી સૌથી મોંઘી ચોકલેટમાંની એક છે. તેની કિંમત 20 હજાર રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ ચોકલેટ 50 ગ્રામના બારમાં આવે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં તેના ફક્ત 574 બાર જ છે. તેને શેરડીનો રસ અને કોકો પાવડર બનાવવામાં આવે છે.(All Image-File Image)

6 / 6

વેલેન્ટાઈન ડે તે ખાસ દિવસ છે જ્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો, જેને તમે ખૂબ પ્રેમ કરો છો. 14મી ફેબ્રુઆરીનો વેલેન્ટાઈન ડે પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. વેલેન્ટાઈન ડેની વધારે સ્ટોરી વાંચવા માટે આ પેજ સાથે જોડાઈ રહેજો. આમાં તમને લાઈફ પાર્ટનર માટે કેવી ગિફ્ટ આપવી વગેરે જેવા અવનવા આઈડિયા મળતા રહેશે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">