AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone Fold Vs Samsung Foldable: એપલ અને સેમસંગના ફોલ્ડેબલ ફોન વચ્ચે જોરદાર ટક્કર, જાણો કયો સ્માર્ટફોન છે વધુ દમદાર

એપલ ટૂંક સમયમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ iPhone લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેની સીધી સ્પર્ધા તાજેતરમાં લોન્ચ થયેલા Samsung Galaxy Z Fold 8 5G સાથે થશે. લીક થયેલી માહિતી અને સ્પેસિફિકેશનના આધારે ડિસ્પ્લે, પ્રોસેસર, કેમેરા અને કિંમતની દ્રષ્ટિએ જાણો બંને વચ્ચેનો મોટો તફાવત.

| Updated on: Aug 26, 2026 | 10:15 PM
Share
એપલ ટૂંક સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ કંપની 9 સપ્ટેમ્બરે યોજાનારી પોતાની ઇવેન્ટમાં પ્રથમ ફોલ્ડેબલ આઇફોન રજૂ કરી શકે છે, જેને 'iPhone Fold' કે 'iPhone Ultra' નામ આપવામાં આવી શકે છે. ભારતીય બજારમાં તેનો સીધો મુકાબલો Samsung Galaxy Z Fold 8 5G સાથે થશે, જે 22 જુલાઈ 2026 ના રોજ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. લીક્સ અને અહેવાલોના આધારે બંને પ્રીમિયમ ફોનની સરખામણી નીચે મુજબ છે:

1 / 7
ડિસ્પ્લે: બંને વચ્ચે કાંટાની ટક્કર: iPhone Fold: લીક્સ મુજબ તેમાં 7.58 ઇંચની OLED ફોલ્ડેબલ ડિસ્પ્લે મળી શકે છે, જે 1920×2713 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, HDR10+, ડોલ્બી વિઝન અને 2000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવી શકે છે. Samsung Galaxy Z Fold 8 5G: તેમાં 7.6 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે, જે 1828×2448 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, LTPO ટેકનોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપે છે. iPhone Fold રિઝોલ્યુશનમાં આગળ દેખાય છે, જ્યારે સેમસંગ બ્રાઇટનેસની બાબતમાં આગળ છે.(AI Image)

2 / 7
પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ: iPhone Fold: આ ફોન iOS 19 આધારિત ઓક્ટા-કોર પ્રોસેસર, 16GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. Samsung Galaxy Z Fold 8 5G: તેમાં પાવરફુલ Qualcomm Snapdragon 8 Elite Gen 5 for Galaxy પ્રોસેસર, Adreno 840 GPU, 12GB રેમ અને 256GB સ્ટોરેજ મળે છે. રેમ અને સ્ટોરેજ ક્ષમતાના આંકડામાં એપલ આગળ છે, પરંતુ પ્રોસેસર ક્ષમતા સેમસંગમાં પહેલેથી જ સાબિત થયેલી છે.(AI Image)

3 / 7
કેમેરા સેટઅપની સરખામણી: iPhone Fold: પાછળના ભાગમાં ત્રણ 48MP કેમેરા (વાઇડ, ટેલિફોટો અને અલ્ટ્રા વાઇડ) મળી શકે છે. ફ્રન્ટમાં 24MP વાઇડ અને 24MP અંડર-ડિસ્પ્લે કેમેરા મળવાની શક્યતા છે. તે 4K @ 30fps સુધી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. Samsung Galaxy Z Fold 8 5G: તેમાં 50MP નો મેઇન અને 50MP નો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2x ઓપ્ટિકલ ઝૂમ, 10x ડિજિટલ ઝૂમ અને ProVisual Engine મળે છે. તે 8K @ 30fps સુધીનું હાઈ-એન્ડ વિડિયો રેકોર્ડિંગ કરી શકે છે.(AI Image)

4 / 7
બેટરી અને ચાર્જિંગ સ્પીડ: સેમસંગ Galaxy Z Fold 8 5G માં 4800mAh ની બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ, 20W વાયરલેસ ચાર્જિંગ અને 4.5W રિવર્સ ચાર્જિંગ મળે છે, જે 26 કલાક સુધીનો વિડિયો પ્લેબેક ટાઇમ આપે છે. બીજી તરફ iPhone Fold માં ફાસ્ટ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે, પરંતુ બેટરી ક્ષમતાના ચોક્કસ આંકડા હજુ સુધી સામે આવ્યા નથી.(AI Image)

5 / 7
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ: Galaxy Z Fold 8 5G માં 'Galaxy AI' હેઠળ Photo Assist અને Now Nudge જેવા એડવાન્સ ટૂલ્સ મળે છે. જ્યારે iPhone Fold માં આગામી iOS 19 સાથે Apple Intelligence ફીચર્સ જોવા મળશે, જેની વાસ્તવિક ક્ષમતા ફોન લોન્ચ થયા બાદ જ સ્પષ્ટ થશે.(AI Image)

6 / 7
કિંમતનો તફાવત: લીક્સ અને ઓનલાઇન રિપોર્ટ્સ મુજબ, iPhone Fold ની સંભવિત કિંમત આશરે ₹1,99,990 હોઈ શકે છે, જ્યારે Samsung Galaxy Z Fold 8 5G ની કિંમત ₹1,79,999 થી શરૂ થાય છે. એટલે કે બંને વચ્ચે આશરે ₹20,000 નો તફાવત જોવા મળી શકે છે.(AI Image)

7 / 7

પોતાના ઘર આંગણે જ પવનચક્કી હોય તો કેવું રહેશે? જાણો VAWT ટેકનોલોજી કેવી રીતે કરે છે કામ

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">