AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સોનલની સરખામણી સચિન સાથે કરતા BCCIના વરિષ્ઠ અધિકારીની પોસ્ટથી હોબાળો મચ્યો

સોનલ દિનુશાએ કોલંબો ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં સદી ફટકારી હતી. બીજી ઈનિગ્સમાં આ ખેલાડીએ અડધી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. ત્યારે તેની તુલના એક બીસીસીઆઈ અધિકારીએ સચિન સાથે કરતા ધમાલ મચી છે.

Breaking News : સોનલની સરખામણી સચિન સાથે કરતા BCCIના વરિષ્ઠ અધિકારીની પોસ્ટથી હોબાળો મચ્યો
| Updated on: Aug 27, 2026 | 2:07 PM
Share

શ્રીલંકાના યુવા બેટ્સમેન સોનલ દિનુશાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવી ઈતિહાસ રચ્યો છે. તેમણે અનેક મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તેની તુલના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરી છે. રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન એક પોસ્ટ કરી જેના પર વિવાદ થયો છે.

સોનલની તુલના સચિન સાથે

રાજીવ શુક્લાએ ગોલ ટેસ્ટ દરમિયાન સોનલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે, શ્રીલંકાના સોનલ શાનદાર ખેલાડી છે. તે સચિન જેવો લાગી રહ્યો છે. તે એક સુંદર ટેસ્ટ ખેલાડી બની શકે છે. રાજીવ શુક્લાએ સોનલની તુલના સીધી સચિન સાથે કરતા ચાહકો નારાજ થયા છે. રાજીવ શુક્લાને ટ્રોલ કરી રહ્યા છે.

સોનલનું પ્રદર્શન

સોનલ દિનુશાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે ગોલ ટેસ્ટમાં સદી ફટકારી છે. ત્યારબાદ તે કોલંબોમાં પણ સદી ફટકારવાની સાથે તેમણે 2 અડધી સદી ફટકારી છે. આ સાથે તે દુનિયાનો પહેલો એવો ખેલાડી બન્યો છે. જેમણે ડેબ્યુ ટેસ્ટ સીરિઝમાં ભારત વિરુદ્ધ સતત 4 ટેસ્ટ ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસ રન બનાવ્યા છે. એટલું જ નહી 67 વર્ષ પછી એવું થયું છે. જ્યારે કોઈ ખેલાડીએ ભારત વિરુદ્ધ 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લ્સનો સ્કોર બનાવ્યો છે. સોનલ દિનુષા પહેલા આ કામ 1959માં ઈંગ્લેન્ડના કેન બૈરિગ્ટને કર્યું હતુ.

સોનલે શ્રીલંકાનો બીજો ખેલાડી છે. જેમણે ભારત વિરુદ્ધ સતત 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. આ પહેલા જયવર્ધને આ કામ 2001 થી 2005ની સીરિઝમાં સાથે મળી કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, ભારત વિરુદ્ધ સતત 6 ફિફટી પ્લસનો સ્કોર 3 બેટ્સમેન બની ચૂક્યો છે. જેમાં વેસ્ટઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલ, ઝિમ્બાબ્વેનો એંડી ફ્લાવર અને ઓસ્ટ્રેલિયાનો ક્રિસ રોજર્સનું નામ સામેલ છે.

Breaking News : દ્રવિડ અને સેહવાગના દીકરાઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, આ ODI સીરિઝમાં રમશે અહી ક્લિક કરો

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">