AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Great Khali Birthday: ખલી કેટલા નંબરના શૂઝ પહેરે છે? તેના શરીર વિશે કેટલીક આશ્ચર્યજનક હકીકતો જાણો

Great Khali Birthday: હિમાચલ પ્રદેશના સિરમૌરનાં દલીપ સિંહ રાણાના રુપમાં જન્મેલા વ્યક્તિ પોતાની ઉંચાઈ અને વજનના કારણે અલગ જ ઓળખ ઉભી કરી છે. આ સાથે તેમણે દુનિયાભરમાં પોતાની અને ભારતની એક મજબુત ઓળખ બનાવી છે.

| Updated on: Aug 27, 2026 | 8:36 AM
Share
પ્રોફેશનલ રેસલિંગની દુનિયામાં ભારતનું નામ અને પોતાની છાપ છોડનાર ધ ગ્રેટ ખલી એટલે કે, દલીપ સિંહ રાણા 54 વર્ષના થયા છે.

1 / 6
27 ઓગસ્ટ 1972ના હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં જન્મેલા રાણાએ  ધ ગ્રેટ ખલીના નામથી પોતાની ઓળખ બનાવી છે.

2 / 6
ગ્રેટ ખલીની બોડીની વાત કરીએ તો સૌથી પહેલા તેની હાઈટ અને વજનની વાત આવે છે. ખલીની ઉંચાઈ 7 ફીટ અને 1 ઈંચ અંદાજે 215 સેન્ટીમીટર છે. જ્યારે તેનું વજન અંદાજે 157 કિલોની આસપાસ છે.

3 / 6
હવે શરીર આટલું ઉંચું છે તો વજન આટલું છે તો બાઈસેપ્સ અને ચેસ્ટ પણ દમદાર હશે. WWEના રેકોર્ડ મુજબ ખલીની છાતી અંદાજે 63 ઈંચની છે. જે  WWEમાં સૌથી શાનદાર માનવામાં આવે છે. જ્યારે તેની કમર 46 ઈંચ અને બાઈસેપ્સ  25 ઈંચના છે.

4 / 6
પરંતુ જે કારણે ખલી સૌથી મજબુત થયા. તે તેના હાથની ગ્રિપ, જેનાથી બીજા રેસલરનું માથું પકડી નીચે નાંખી દે છે. તેનું કારણ તેની હથેળી છે. જે  ફેલાવાથી અંદાજે 12 ઈંચ એટલે કે, 1 ફીટ સુધી પહોંચી જાય છે. આ માટે તેનું ફેમસ ફિનિશિંગ મૂવ  'Khali Vise Grip' શાનદાર હતો.

5 / 6
હવે આટલું ભારે ભરખમ શરીર છે. તો કપડા અને શૂઝ પણ એવા જ હશે. જાણકારી મુજબ ખલી 18 નંબરના શૂઝ પહેરે છે. જે ખાસ રીતે બનાવવામાં આવે છે. આ સાથે તેના કપડા પણ બનાવવામાં આવે છે.( all Photo: Getty Images)

6 / 6

The Great Khali Family Tree : 20 નંબરનું ચપ્પલ પહેરે છે ગ્રેટ ખલી, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">