AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીના વિજલપોરમાં માત્ર 11 લાખ રુપિયામાં ખરીદો ઘર,જાણો શું છે વિગત

ગુજરાતના નવસારીમાં Muthoot Housing Finance Company દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.નવસારીના વિજલપોરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 19, 2024 | 8:50 AM
Share
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 6
ગુજરાતના નવસારીમાં Muthoot Housing Finance Company દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.નવસારીના વિજલપોરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના નવસારીમાં Muthoot Housing Finance Company દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.નવસારીના વિજલપોરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 725 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 11,00,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 725 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 11,00,000 રુપિયા રાખવામાં આવી છે.

4 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,10,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝિટ સબમીશનની તારીખ 27 માર્ચ 2024 બપોરે 12 કલાકની છે.

5 / 6
ઇ-હરાજીની  તારીખ 28 માર્ચ 2024 ગુરુવારે સવારે 10.00 કલાકથી બપોરે 3 કલાક સુધીની  રાખવામાં આવી છે.

6 / 6
Follow Us
g clip-path="url(#clip0_868_265)">