Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: આ બજેટમાં કઈ નવી 10 પહેલ કરવામાં આવી- જુઓ Photos

Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં તેનુ આઠમુ બજેટ રજૂ કર્યુ. આ સાથે આ આમ બજેટમાં કઈ નવી 10 પહેલ કરવામાં આવી તેના પર એક નજર કરીએ ...

| Updated on: Feb 01, 2025 | 2:28 PM
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના - 100 કૃષિ જિલ્લાઓના વિકાસ માટે વિશેષ યોજના

1 / 9
નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કીલ - મેક ઇન ઇન્ડિયા અને વર્લ્ડ ક્લાસ સ્કીલિંગ માટે પાંચ નવા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે

2 / 9
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું સેન્ટર ઓફ એક્સેલન્સ - શિક્ષણમાં AI માટે ₹500 કરોડની યોજના

3 / 9
ગીગ વર્કર્સ માટે સોશિયલ સિક્યોરિટી સ્કીમ-  સામાજિક સુરક્ષા યોજના - પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 1 કરોડ ઓનલાઈન પ્લેટફોર્મ વર્કર્સને હેલ્થકેર

4 / 9
કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા - કઠોળ અને ખાદ્ય તેલ માટે સ્વ-નિર્ભરતા મિશન

5 / 9
મધ્યમ અને નાના ઉદ્યોગો (MSMEs) ને સપોર્ટ - ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ અને નિકાસ ક્રેડિટ માટે સરળ ઍક્સેસ

6 / 9
શિપબિલ્ડીંગ સેક્ટર માટે નાણાકીય સહાય નીતિ - દરિયાઈ ઉદ્યોગના વિકાસ માટે ₹25,000 કરોડનું ભંડોળમાં સુધારો - ટોચના 50 પ્રવાસન સ્થળોનો વિકાસ

7 / 9
પ્રવાસન ક્ષેત્રમાં સુધારો - ટોચના 50 પ્રવાસન સ્થળોનો વિકાસ

8 / 9
પેન્શન ક્ષેત્રમાં સુધારા - નવી પેન્શન યોજનાઓ માટે એક નિયમનકારી પ્લેટફોર્મ બનાવવામાં આવશે

9 / 9

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">