AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bricks India 2026: બંગાળની ફેમસ નિમકી થી લઈને તમિલનાડુના મુરુક્કુ સુધી, વિદેશી મહેમાનોને પિરસાશે આ સ્વાદિષ્ટ ડિશીસ

18મી બ્રિક્સ શિખર સંમેલનની ભારત યજમાની કરી રહ્યુ છે અને 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ રહ્યુ છે. આ દરમિયાન સમિટમાં આવનારા વિદેશી ડેલિગેશન્સ અને બ્રિક્સ દેશોના રાષ્ટ્રધ્યક્ષને માટે ખાસ સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ પીરસવામાં આવનાર છે. તો આવો જાણીએ આ વખતે વિદેશી મહેમાનોને દિલ્હીની નામાંકિત હોટેલ દ્વારા શું પિરસવામાં આવનાર છે.

| Updated on: Sep 11, 2026 | 7:35 PM
Share
તાજ મહલ પરોસશે 6 રાજ્યોનો સ્વાદ: બ્રિક્સ ડેલિગેશન માટે તાજ મહલ હોટલના શેફ એ સ્પેશ્યિલ મેનું તૈયાર કર્યુ છે. જેમા ટ્રેડિશનલ ટેબલ ના નામથી મેન્યુની સાથે સૌનું સ્વાગત કરશે.

1 / 12
તાજ મહલ ના એરિયા ડાયરેક્ટર ઓપરેશન્સ અને જનરલ મેનેજર ડૉ અનમોલ અહલુવાલિયાના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી નવી દિલ્હી સ્થિત તાજ મહલ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો, ડિપ્લોમેટ અને જાણીતા લીડર્સનું વેલકમ કરી રહી છે.

2 / 12
તેમનુ કહેવુ છે કે ભારતની પાક કલા ની વિવિધતા અને સમૃદ્ધિ દર્શાવે છે. ટ્રેડિશનલ ટેબલ ટુ અંતર્ગત તાજ ના શેફ એ ડિશિસ પિરસવાના છે જેમને તેમની માતાઓ દ્વારા પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવી છે. આ ડિશિસ નું શેફની સાથે એક પર્સનલ ટચ પણ છે. અને આ ડિશિસ ભારતની અતિથિ સત્કારની ભાવના પણ દર્શાવે છે.

3 / 12
બ્રિક્સ સંમેલનમાં તાજ મહલ તેના મેનુંમાં ભારતનો સ્વાદ પીરશે. જેમા ભારતના 6 રાજ્યોની ટ્ર્રેડિશનલ  અને સ્વાદિષ્ટ ડિશિસ સામેલ છે.

4 / 12
કાશ્મીરના મસાલેદાર અખરોટ, જુની દિલ્હીના મૈદા કાજુ, રાજસ્થાની મિનિ કચોરી, બંગાળનો ક્રિસ્પી સ્નેક કુચો નિમકી, મહારાષ્ટ્રની કરકરી ભાખરવડી અને તમિલનાડુની ક્રંચી મુરુક્કુ જેવી ડિશિસ વિદેશી મહેમાનોને સર્વ કરવામાં આવશે.

5 / 12
પાક કળાના વારસાને બતાવશે લલિત હોટેલ: એક તરફ દ લીલા તેની ખાસ ડિશિસ અને મિલેટ્સ થી બનેલી ચીજો સર્વ કરવાનું છે ત્યા તાજ મહલ ભારતીય સ્નેક્સનો  બ્રિક્સ ડેલિગેશન ને ચસ્કો લગાડશે.

6 / 12
આ તરફ લલિત હોટેલે બ્રિક્સ ડેલિગેશન માટે પાક કળાના વારસાને દર્શાવતા એક ખાસ ડિશ મેન્યુ તૈયાર કર્યુ છે.

7 / 12
 ધ લલિતના મેન્યુમાં ગલોટી કબાબ તંદુરી રોટી, બાજરાની ડિશિસ રાખવામાં આવી છે.

8 / 12
એટલુ જ નહીં શેફને સ્પેશ્યલી મિસો પેસ્ટ સાથે બ્રેઝ્ડ બેંગન પિરસવામાં આવશે

9 / 12
આ સાથે સ્લો ફ્લેમ પર પકાવેલી ચાઈનિઝ પત્તા ગોભી ખાસ વાનગી રહેશે

10 / 12
એમ્બર સોસ સાથે મીઠી જાપાની સ્ટાઈલ રાજમા ને પણ મેન્યુનો ખાસ હિસ્સો બનાવાયો છે.

11 / 12
આ ડિશિસ નું શેફની સાથે એક પર્સનલ ટચ પણ છે અને આ ડિશિસ ભારતની અતિથિ સત્કારની ભાવના પણ દર્શાવે છે.

12 / 12

સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">