BRICS Summit
બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરતું એક સંગઠન છે. તેની શરૂઆત 16 જૂન, 2009ના રોજ યોજાયેલી એક રાજદ્વારી બેઠક બાદ કરવામાં આવી હતી. આ જૂથની રચના ઉત્તર અમેરિકન અને પશ્ચિમ યુરોપિયન દેશોના રાજકીય અને આર્થિક વર્ચસ્વને પડકારવા માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેનો ઉદ્દેશ્ય વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ વિકાસશીલ દેશોને એકસાથે લાવવાનો હતો.
દક્ષિણ આફ્રિકા જોડાયું તે પહેલાં, આ જૂથ ‘BRIC’ (બ્રિક) તરીકે ઓળખાતું હતું. બાદમાં તેનું નામ બદલીને ‘BRICS’ (બ્રિક્સ) કરવામાં આવ્યું. 13મી બ્રિક્સ સમિટનું આયોજન ભારત દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.
સ્થાપનાકાળથી જ આ જૂથની સભ્યપદ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત આ સંગઠનમાં જોડાયા. બ્રિક્સના તમામ સભ્યો ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ ધરાવતા વિકાસશીલ દેશો છે. સભ્ય દેશો વારાફરતી એક વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષપદ સંભાળે છે. મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે વાર્ષિક બેઠક યોજવામાં આવે છે.
Read Moreદુનિયાના 11 દેશો દિલ્હીમાં ભેગા કેમ થયા? સામાન્ય નાગરિક અને તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?
દિલ્હીમાં દુનિયાના 11 દેશો ભેગા થયા. ચારેય બાજુ કૂટનીતિ અને ગ્લોબલ પોલિટિક્સની ચર્ચાઓ ચાલી રહી છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, 'BRICS' શું છે અને ભારત માટે આટલું મહત્વનું કેમ છે? 11 પડોશીઓની વાર્તાથી લઈને સામાન્ય નાગરિકના ખિસ્સા અને ભવિષ્ય પર આની શું અસર પડશે?
- Santosh Nair
- Updated on: Sep 15, 2026
- 8:58 pm
Breaking News : ભારત સાથે વેપારી સંબંધો સુધારવા ચીન તૈયાર, શું તણાવનો અંત આવશે?
ભારત અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં મોટા પરિવર્તનના સંકેતો છે. ચીનના વાણિજ્ય મંત્રીની પિયુષ ગોયલ સાથેની મુલાકાત બાદ, ચીને ભારતની આર્થિક ચિંતાઓને દૂર કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.
- Dhruval Shah
- Updated on: Sep 15, 2026
- 9:37 am
Breaking News: 7 વર્ષ પછી ભારત-ચીન આવ્યા સાથે, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે 7 મુખ્ય મુદ્દાઓ પર થઈ ‘સહમતિ’
BRICS સમિટ 2026 દરમિયાન ભારત અને ચીન વચ્ચે 7 વર્ષ પછી મહત્વપૂર્ણ સહમતિ બની છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં સીમા વિવાદ, વ્યાપાર અને વૈશ્વિક પડકારો સહિત 7 મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત UNSCમાં ભારતનું સમર્થન અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ જેવા મુદ્દાઓ પર પણ બ્રિક્સ સમિટમાં તમામ દેશોએ સહમતિ દર્શાવી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 13, 2026
- 4:05 pm
ભારતના 100 રુપિયા ચીનમાં કેટલા થઈ જાય છે ? જાણો બંને દેશોની કરન્સીમાં કેટલો છે તફાવત
ભારત અને ચીન એશિયાના બે મોટા દેશો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધો લાંબા સમયથી ચર્ચામાં રહે છે. ભારતમાંથી ચીનની કરન્સીની કિંમત પણ લોકો માટે રસનો વિષય છે.
- Devankashi rana
- Updated on: Sep 13, 2026
- 10:08 am
Breaking News: યહી સમય હૈ, સહી સમય હૈ ! UN સુરક્ષા સમિતીમાં ફેરફાર માટે PM નરેન્દ્ર મોદીએ BRICS Summit માં ઉઠાવેલા મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન
UNના પ્રવક્તા સ્ટેફન દુજારિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, UN સુરક્ષા પરિષદ માત્ર પાંચ કાયમી સભ્યોનું વર્ચસ્વ ધરાવે છે. UN સુરક્ષા પરિષદ હાલની વ્યવસ્થા અનુસાર 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી, અને તેને સમયને અનુરૂપ બનાવવાનું કામ હવે વધુ મુલતવી રાખી શકાય તેમ નથી.
- Bipin Prajapati
- Updated on: Sep 13, 2026
- 9:24 am
Xi Jinping Net Worth : ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping કેટલા અમીર છે ? જાણો તેમનો વાર્ષિક પગાર
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વ્યક્તિગત સંપત્તિ અંગે સત્તાવાર માહિતી ઓછી છે. અંદાજ મુજબ, તેમના પરિવારની સંપત્તિ બિલિયનમાં હોય શકે છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 8:40 am
Breaking News : મોદીને લોકપ્રિય નેતા કહેનાર મલેશિયાના PMએ BRICS Summitમાં ગીત ગાયું, Video વાયરલ થયો
BRICS Summit : બ્રિક્સ સમિટમાં મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું ફેમસ ગીત ગાયું. બોલિવૂડ પ્રત્યેનો તેમનો પ્રેમ ફરી એકવાર સ્પષ્ટ થયો, જેનાથી ભારત-મલેશિયાના સંબંધો વધુ ગાઢ બન્યા.
- Nirupa Duva
- Updated on: Sep 13, 2026
- 8:32 am
BRICS Summit Breaking News : ‘ભારત અમારો પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર છે…’, PM મોદીને મળીને બોલ્યા શી જિનપિંગ
પૂર્વી લદ્દાખમાં સાડા ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધને કારણે ભારત અને ચીનના સંબંધોમાં આવેલા તણાવને દૂર કરવા માટે બંને દેશોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયાસો કર્યા છે.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 7:27 am
ડિક્લેરેશન, PM મોદી-જિનપિંગની મુલાકાત અને ગાલા ડિનર સુધી… સમિટના પહેલા દિવસે શું-શું થયું?
નવી દિલ્હીમાં યોજાયેલી 18મી BRICS સમિટ 2026માં 'દિલ્હી ઘોષણાપત્ર' જાહેર થયું. PM મોદીની અધ્યક્ષતામાં, આ સમિટે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા, UNSC અને IMFમાં સુધારા કરવા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 6:46 am
Breaking News : LAC પર શાંતિ, વેપારમાં વિશ્વાસ… મોદી-જિનપિંગ વચ્ચેની બેઠકમાં શું નક્કી થયું?
બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં ભારત-ચીન સંબંધો, સરહદી શાંતિ અને વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2026
- 8:49 pm
Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય
Bricks Summit 2026 : બિક્સ ઈન્ડિયા સમિટ 2026માં ટેરિફને લઈને ચિંતા વ્યક્ત કરી અને વૈશ્વિક વ્યાપાર માં તેને મોટા અવરોધરૂપ ગણાવ્યો. બ્રિક્સ દેશોના સમૂહે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે કોઈપણ દેશ પર એકતરફી ટેરિફ લગાવવો યોગ્ય નથી.
- Mina Pandya
- Updated on: Sep 12, 2026
- 8:00 pm
Breaking News : મોદી, પુતિન અને જિનપિંગ એક જ ફ્રેમમાં… BRICSમાં જોવા મળી નોંધપાત્ર કેમેસ્ટ્રી
તાજેતરના BRICS સમિટમાં વડાપ્રધાન મોદી, પુતિન અને શી જિનપિંગની એક ફ્રેમમાં જોવા મળેલી તસવીરો ચર્ચાનો વિષય બની હતી, જે નેતાઓ વચ્ચેની આત્મીયતા દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2026
- 6:52 pm
BRICS સમિટમાં PM મોદીનો જલવો! ફોટો પડાવવા વિદેશી મહિલા મહેમાનોએ કરી પડાપડી, જુઓ-Video
એક પ્રતિનિધિએ વડાપ્રધાન મોદીને પૂછ્યું, "શું અમે તમારી સાથે એક ફોટો પડાવી શકીએ?" મોદીએ સ્મિત સાથે જવાબ આપ્યો, "હા, ચોક્કસ." PM મોદીએ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને ફોટા લેતી વખતે પ્રતિનિધિઓનો આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.
- Devankashi rana
- Updated on: Sep 12, 2026
- 10:09 am
BRICS સમિટમાં મહેમાનોને પીરસાતું ભોજન કોણ નક્કી કરે છે? મેનૂમાં શું છે સામેલ, જાણો અહીં
આંતરરાષ્ટ્રીય સમિટ માટે મેનૂ તૈયાર કરવું એ કોઈ સરળ કાર્ય નથી. વિવિધ દેશોમાંથી આવતા પ્રતિનિધિઓની આહાર સંબંધી પસંદગીઓ, ધાર્મિક માન્યતાઓ, એલર્જી અને ખાવાની આદતોને ધ્યાનમાં લેવી પડે છે. તેથી, મેનૂને આખરી ઓપ આપતા પહેલા મહેમાનોની પસંદગીઓ અને સંબંધિત પ્રોટોકોલ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Sep 12, 2026
- 9:12 am
BRICS Breaking News : આજે દિલ્હીમાં દેખાશે ભારતનો દમ, મોદી-પુતિન-જિનપિંગ સહિત અનેક દિગ્ગજ એક મંચ પર… જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
BRICS સમિટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. વડાપ્રધાન BRICS દેશો ઉપરાંત અન્ય કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
- Dhruval Shah
- Updated on: Sep 12, 2026
- 8:36 am