AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 મેચ માટે 130 કરોડ રૂપિયા, ટીમ ઈન્ડિયાની મેચો માટે આટલા પૈસા કોણ આપશે?

બીસીસીઆઈ ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી મોટી કમાણી કરવા માટે તૈયાર છે. તેણે ત્રણ મોટી કંપનીઓ સાથે 130 કરોડ રુપિયાની ડીલ કરી છે.

| Updated on: Sep 08, 2026 | 1:46 PM
Share
ટીમ ઈન્ડિયાની મેચમાંથી બીસીસીઆઈ મોટી કમાણી કરશે. 3 મોટી કંપનીનો બીસીસીઆઈ સાથે કરાર થયો છે. જે ટીમ ઈન્ડિયાની ઘરેલું બાઈલેટ્રલ મેચ માટે કરોડો રુપિયા આપવા માટે તૈયાર થયા છે.

1 / 6
આ કંપનીનું નામ કૈંપા કોલા, એસબીઆઈ લાઈફ અને ચૈટ જીપીટી, આ ત્રણેય કંપનીઓએ ભારતીય ક્રિકેટ ટીમની મેચો માટે BCCI સાથે કરાર કર્યો છે.

2 / 6
કૈંપા કોલા ટીમ ઈન્ડિયાની દરેક બાઈલેટ્રલ મેચ માટે 1.31 કરોડ રુપિયા આપશે. એસબીઆઈ લાઈફ 1.2 કરોડ રુપિયા દર મેચ માટે પૈસા આપશે. તો ચેટ જીપીટી 1.2 કરોડ રુપિયા દરેક મેચ માટે આપશે.

3 / 6
આ રીતે આ ત્રણેય કંપનીઓ દરેક મેચમાં કુલ 3.71 કરોડ રુપિયા ખર્ચ કરશે.

4 / 6
 ટુંકમાં બીસીસીઆઈ 35 મેચમાં અંદાજે 130 કરોડ રુપિયા કમાશે.

5 / 6
ભારતીય ટીમનો આ ત્રણેય કંપનીઓ સાથે વર્ષ 2028 સુધી કરાર કર્યો છે. આ દરમિયાન ભારત , ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે સામે સીરિઝ રમશે. વર્ષ 2028ના કાર્યક્રમમાં પણ અનેક ઘરેલું સીરિઝ આમાં સામેલ થશે.(ALL PC-PTI)

6 / 6

Breaking News : ઉંમર છેતરપિંડી બદલ BCCIએ ખેલાડીને હાંકી કાઢ્યો અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">