49 વર્ષ પહેલા પરિવારની હત્યા થઈ,19 વખત હત્યાના પ્રયાસોમાંથી બચેલી શેખ હસીનાનો આવો છે પરિવાર

તમને જણાવી દઈએ કે, શેખ હસીનાની રાજકીય કારકિર્દી દરમિયાન, શેખ હસીના પર કુલ 19 હત્યાના પ્રયાસો થયા હતા. જેમાં તે બચી ગઈ છે. તો ચાલો જાણીએ કે શેખ હસીનાના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Aug 08, 2024 | 4:32 PM
 શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને દેશના બીજા વડાપ્રધાન હતા. તેમની પત્નીનું નામ શેખ ફઝીલાતુનેશા મુજીબ હતું. તેમની અને તેમના પરિવારની 1975માં હત્યા કરવામાં આવી હતી. તેને પાંચ બાળકો હતા.

1 / 14
બાંગ્લાદેશમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં લગભગ 300 લોકોના મોત થયા છે. આ મૃત્યુ માટે શેખ હસીનાને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે અને વિરોધીઓ સજાની માગ કરી રહ્યા છે., તો શેખ હસીનાના પરિવાર વિશે વાત કરીએ

2 / 14
પાંચ બાળકોમાં સૌથી મોટી દીકરી શેખ હસીના, બીજી શેખ કમાલ, શેખ જમાલ, શેખ રેહાના અને સૌથી નાની શેખ રસાલ હતા. તો આજે આપણે શેખ હસીનાના પરિવાર વિશે વાત કરીએ.

3 / 14
શેખ હસીના વાઝેદનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ થયો છે. જે એક બાંગ્લાદેશી ભૂતપૂર્વ રાજકારણી છે.જેમણે જૂન 1996 થી જુલાઈ 2001 અને ફરીથી જાન્યુઆરી 2009 થી ઓગસ્ટ 2024 સુધી બાંગ્લાદેશના દસમા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

4 / 14
બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ પછી, વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું. કટોકટી દરમિયાન સેનાએ પણ તેમનો સાથ આપ્યો ન હતો.

5 / 14
શેખ હસીના બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની પુત્રી છે. કુલ 20 વર્ષથી વધુ સમય સુધી સેવા આપીને, તે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર વડા પ્રધાન છે. 2024માં હિંસક વિરોધ પછી તે બાંગ્લાદેશથી ભારત આવી હતી.

6 / 14
 હસીના જૂન 1996ની ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા. હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ પૂર્વ બંગાળના તુંગીપરાના બંગાળી મુસ્લિમ શેખ પરિવારમાં થયો હતો. તેના પિતા બંગાળી રાષ્ટ્રવાદી નેતા શેખ મુજીબુર રહેમાન હતા અને માતા બેગમ ફઝીલાતુનેશા મુજીબ હતી.

7 / 14
હસીના તુંગીપારામાં તેના બાળપણમાં તેની માતા અને દાદીની સંભાળ હેઠળ ઉછરી હતી. તેના પિતા 1954માં સરકારના મંત્રી બન્યા ત્યારે તેઓ 3 મિન્ટો રોડ પર રહેતા હતા. 1950ના દાયકામાં, તેમના પિતાએ તેમની રાજકીય કારર્કિદી સિવાય વીમા કંપનીમાં પણ કામ કર્યું હતું.હસીના અને તેમના ભાઈ-બહેનો રાજકારણમાં વ્યસ્ત હોવાને કારણે તેમના પિતા સાથે ખુબ ઓછો સમય પસાર કર્યો છે.

8 / 14
શેખ હસીનાએ તેમના ગામ તુંગીપારાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો.  અઝીમપુર ગર્લ્સ સ્કૂલ અને બેગમ બદરુન્નેસા ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કર્યો. ઈડન કોલેજમાં સ્નાતકની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. તેણી 1966 અને 1967 વચ્ચે ઈડન કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

9 / 14
1967માં, હસીનાએ એમ.એ. વાઝેદ મિયા સાથે લગ્ન કર્યા, જેઓ વૈજ્ઞાનિક હતા.હસીનાએ ઢાકા યુનિવર્સિટીમાં બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે 1973માં સ્નાતક થયા.

10 / 14
15 ઓગસ્ટ 1975નો દિવસ હતો, જ્યારે તેમના ઘરને ઘેરી લીધું હતું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં મુજીબુર રહેમાન, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને 10 વર્ષના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના સમયે તેમની બે પુત્રીઓ શેખ હસીના અને શેખ રેહાના જર્મનીમાં હતા, તેથી તેઓ બચી ગયા.

11 / 14
શેખ હસીનાએ 1967માં એમએ વાઝેદ મિયાં સાથે લગ્ન કર્યા હતા, જેનું 2009માં અવસાન થયું હતું. તેઓ બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા.

12 / 14
શેખ હસીનાને બે બાળકો છે ,સજીબ વાજેદ અને સાયમા વાજેદ. વ્યવસાયે બિઝનેસમેન હોવા ઉપરાંત સજીબ સરકારના ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના સલાહકાર પણ હતા. જ્યારે તેમની પુત્રી સાઈકોલોજિસ્ટ છે

13 / 14
 પરિવાર ગુમાવ્યા બાદ તે થોડા દિવસો જર્મનીમાં રહી. જોકે, ઈન્દિરા ગાંધી સરકારે તેમને ભારતમાં આશ્રય આપ્યો હતો. તે લગભગ 6 વર્ષ સુધી દિલ્હીમાં તેની બહેન સાથે રહી હતી. બાંગ્લાદેશ પરત ફર્યા બાદ હસીનાને અનેક મારવાના પ્રયાસો થયા છે.

14 / 14
Follow Us:
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

g clip-path="url(#clip0_868_265)">