AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

| Updated on: Jul 15, 2025 | 9:15 AM
Share
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (હુલામણી નામ શુક્સ)  છે. જે ભારતીય વાયુસેનાના પરીક્ષણ પાઇલટ અને ISRO અવકાશયાત્રી છે. ભારતીય માનવ અવકાશ ઉડાન કાર્યક્રમના ભાગ રૂપે અવકાશમાં ઉડાન ભરનારા ચાર અવકાશયાત્રીઓમાં તેમની પસંદગી કરવામાં આવી છે.

1 / 13
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન માટે અવકાશમાં ઉડાન ભર્યું છે. શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો છે. તેમને નાનપણથી જ વિમાન પ્રત્યે આકર્ષણ હતું. અત્યારે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે.

2 / 13
શુંભાશું શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 13
1999ના કારગિલ યુદ્ધે શુક્લાને પ્રેરણા આપી. ત્યારબાદ તેમણે યુપીએસસી એનડીએ પરીક્ષા માટે અરજી કરી અને પરીક્ષા પાસ કરી. તેમણે સેનાની તાલીમ પૂર્ણ કરી અને 2005માં નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.

4 / 13
ત્યારબાદ તેમણે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો, જેનાથી એરોસ્પેસ સાયન્સમાં તેમનો પાયો વધુ મજબૂત થયો.

5 / 13
શુક્લાને મોટી સફળતા મળી જ્યારે તેમની સતત મહેનતને કારણે, તેમને 2006માં ભારતીય વાયુસેના (IAF)માં નિયુક્ત કરવામાં આવ્યા. તેમની નિમણૂક પછી, શુક્લાએ ઝડપથી રેન્ક ઉપર આગળ વધ્યા અને સફળતાની સીડી ચઢી. પોતાની ક્ષમતાના બળ પર, તેમણે માર્ચ 2024 સુધીમાં ગ્રુપ કેપ્ટનનો હોદ્દો પ્રાપ્ત કર્યો.

6 / 13
શુભાંશુ શુક્લાને 2,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે Su-30 MKI, MiG-21, MiG-29, Jaguar, Hawk, Dornier 228 અને An-32 સહિત વિવિધ વિમાનો ચલાવ્યા છે.

7 / 13
વર્ષ 2024માં, શુભાંશુ શુક્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026 માં નિર્ધારિત ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે નામાંકિત ચાર અવકાશયાત્રીઓમાંથી એક તરીકે પસંદ કર્યા હતા. પીએમએ ગગનયાન માટે શુક્લાના નામની જાહેરાત કરી હતી.

8 / 13
શુંભાશું શુક્લાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમના લગ્ન ડૉ. કામના મિશ્રા સાથે થયા છે, જે એક ડોક્ટર છે, જે શુક્લાની ક્લાસમેન્ટ પણ હતી. આ દંપતિને એક પુત્ર છે.

9 / 13
શુંભાશું શુક્લાના પિતા, શંભુ દયાળ શુક્લા નિવૃત્ત સરકારી અધિકારી છે, જ્યારે તેમની માતા, આશા શુક્લા, ગૃહિણી છે.તેઓ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે, તેમની મોટી બહેન નિધિ, MBA છે, અને તેમની બીજી મોટી બહેન, સુચી મિશ્રા, શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે.

10 / 13
આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશમાં ગયો છે. શુભાંશુ 14 દિવસ સુધી ISS પર રહેશે અને માઇક્રોગ્રેવિટીમાં ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

11 / 13
 આ અવકાશમાં Axiom-4 નું ચોથું પ્રાઈવેટ મિશન છે. આ નાસા અને સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે. આ અવકાશ મિશનમાં 4 દેશોના 4 અવકાશયાત્રીઓ સામેલ છે. આ દેશો ભારત, અમેરિકા, પોલેન્ડ, હંગેરી છે જેમના અવકાશયાત્રીઓ આ મિશનમાં સામેલ છે.

12 / 13
નવરાશના સમયમાં, શુક્લા શારીરિક કસરત અને વિજ્ઞાન સંબંધિત પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">