The Kashmir Files નો દબદબો : ફિલ્મ જોવા જઈ રહેલી મહિલાઓ પાસેથી ઓટો ડ્રાઈવરે ન લીધુ ભાડુ, વિવેક અગ્નિહોત્રીએ માન્યો આભાર

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં ચર્ચામાં છે. આ ફિલ્મ બહુ ઓછા સમયમાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:18 AM
 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બહુ ઓછા સમયમાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.કેટલાક લોકો ફિલ્મના સમર્થનમાં તેને જોવાની અપીલ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ જોનારાઓને ઘણા ફાયદા આપતા જોવા મળી રહ્યા છે.

1 / 5
તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ઓટો રિક્ષા ચાલક 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા જતી મહિલાઓ પાસેથી ભાડું લેવાનો ઇનકાર કરતો જોવા મળે છે. વીડિયોમાં ડ્રાઈવર કહે છે કે આ ફિલ્મ માટે આ તેની જાહેર સેવા છે.

2 / 5
આ વીડિયોમાં ઓટો રિક્ષા ચાલક મહિલા પાસેથી પૈસા લેવાની ના પાડતો જોવા મળે છે.પરંતુ મહિલા કહે છે કે અમે તમને પૈસા આપીશું. જેના જવાબમાં ડ્રાઇવરે કહ્યું કે તમે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા આવ્યા છો, તેથી હું તમારી પાસેથી પૈસા નહીં લઉં.

3 / 5
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું 'ભારત, માનવતા, સૌને સલામ, આભાર.' સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યુ, મારો દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ભારતની ઓળખ માનવતા છે. આ સિવાય બીજા ઘણા લોકો આ ઓટો ડ્રાઈવરના વખાણ કરતા જોવા મળે છે.

4 / 5

ફિલ્મ વિશે વાત કરીએ તો, 11 માર્ચે 650 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની લોકપ્રિયતાને જોતા હવે તેની સ્ક્રીન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહાર અને કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે.

5 / 5
Follow Us:
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન

g clip-path="url(#clip0_868_265)">