AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: આંધી અને પવન સાથે આવેલા વરસાદમાં આંબાઓ થયા જમીનદોસ્ત, કાચી કેરીઓ ખરી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન

Gir Somnath: ગીર સોમનાથમાં આંધી અને પવન સાથે આવેલા વરસાદને કારણે આંબાના બગીચાઓમાં અનેક આંબાઓ જમીનદોસ્ત થયા છે. અનેક વૃક્ષો તેમજ થાંભલાને ભોંય ભેગા કરી દીધા છે. મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 1:02 PM
Share
ગીરસોમનાથના ખેડૂતો પર છેલ્લા પાંચ-છ વર્ષથી કુદરતી ગ્રહણ લાગ્યુ છે. કુદરતી આફતોને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

1 / 7
જિલ્લાના તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સુરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિતના ગામોમાં પવન સાથે આવેલા ભારે વરસાદને કારણે અનેક આંબા ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે.

2 / 7
આંધી સાથે આવેલા વરસાદમાં આંબા પરથી મોટાભાગની કેરીઓ ખરી પડી છે. આ કેરીઓને ખેડૂતો ન તો વેચી શકે છે ન તો પાકી શકે છે. એકાદ દિવસમાં તે બગડી જાય છે જેના કારણે ખેડૂતોને અનેકગણુ નુકસાન થયુ છે.

3 / 7
ભારે પવન અને વરસાદને કારણે અનેક આંબાના વૃક્ષો અને વીજ થાંભલાઓને ભોંય ભેગા કરી દીધા છે. જ્યારે કેરીઓ લેવાનો સમય હતો ત્યારે જ આખરી સમયે આંબામાંથી કેરીઓ ખરી પડી છે.

4 / 7
ખેડૂતો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઈજારદારોને આપી નિશ્ચિત બની જાય છે ત્યારે આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે. આથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પરંતુ ઈજારદારોને જ યોગ્ય સહાય ચુકવાય તો તેઓ આજીવિકા ચલાવી શકશે

5 / 7
 તોફાન સાથે આવેલા વરસાદે સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીને કરોડો રૂપિયાનુ નુકસાન પહોંચાડ્યુ છે. જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે.બાગાયતી ખેડૂતો અને કેરીની ઈજારદારોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

6 / 7
હાલ સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાન પેટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે ત્યારે આંબાવાડિયા ધરાવતા બાગાયતી ખેડૂતો પણ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે.  ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી-ગીરસોમનાથ

7 / 7
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ

Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર

Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી

નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

g clip-path="url(#clip0_868_265)">