14 લાખ રોકાણકારો વાળી કંપનીનો આ શેર જશે 200ને પાર, કંપની આપી રહી છે ડિવિડન્ડ, જાણો નિષ્ણાતોએ શું કહ્યું
મુખ્ય કોમર્શિયલ વાહન ઉત્પાદન કંપની અશોક લેલેન્ડ લિમિટેડના શેર વધી શકે છે આવું શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે. બજારના નિષ્ણાતોના મતે અશોક લેલેન્ડના શેર 200ને પાર કરી શકે છે. તેવું માનવું છે.
Most Read Stories