Ahmedabad Rath Yatra 2025 : AI ટેક્નોલોજી દ્વારા રથયાત્રાનું કરવામાં આવી રહ્યું છે સર્વેલન્સ, જુઓ ફોટા
રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના રૂટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભીડ પર બાજ નજર રહે તે માટે આ વર્ષે પ્રથમ વખત AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5